પ્રેમ અને શારીરિક
ઇફેકક્ટ્સ
સર્વેમાં પતિ પત્ની અને પ્રેમી પ્રેમિકાની વચ્ચે ઇન્ટીમેટ થવાનો યોગ્ય સમય અને દિવસ જણાવવામાં આવ્યો છે. તો ચલો જાણીએ શું કહેવાયું છે સર્વેમાં…
રિલેશનશીપ, પ્રેમ અને શારીરિક સંબંધોને લઇને ઘણા પ્રકારના સર્વે સામે આવતા રહે છે. આ સર્વેમાં ઘણી ચોંકાવનારી વાતો પણ સામે આવી છે. તાજેતરમાં બ્રિટીશ બ્યૂટી રિટેલર સુપરડ્રગે તો શારીરિક સંબંધ બનાવવાનો યોગ્ય સમય અને દિવસ સુધીનો સર્વે કરી નાંખ્યો છે. આ સર્વેમાં પતિ પત્ની અને પ્રેમી પ્રેમિકાની વચ્ચે ઇન્ટીમેટ થવાનો યોગ્ય સમય અને દિવસ જણાવવામાં આવ્યો છે. તો ચલો જાણીએ શું કહેવાયું છે સર્વેમાં…
સિડની વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રેચલ સ્કિનર કહે છે કે, ‘માઈક્રોનીડલ પેચથી લોકોથી એક જરૂરી દવા પહોંચી શકશે’. આ પેચ ખાસ કરીને યુવાન મહિલાઓ અને ઓછી આવકવાળા દેશોની મહિલાઓ માટે મહત્વપૂર્ણ છે. જ્યાંની મહિલાઓને સરળતાથી ગર્ભનિરોધક ગોળીઓ મળી શકતી નથી.
વાસ્તવમાં આપણે પહેલા પણ મનુષ્યના યૌન ઇચ્છા અને વ્યવહારને લઇને ઘણા સર્વે જોઇ ચુક્યા છીએ. મોટાભાગે એવા સર્વે થાય છે જેમાં વ્યક્તિના યૌન સુખ અને યૌન સમસ્યા માટે ખુલીને જાણકારી આપવામાં આવે છે. પરંતુ જો કોઇ સર્વેએ પહેલી વખત યૌન સંબંધ બનાવવાનો યોગ્ય સમય અને દિવસ માટે જણાવ્યું છે તો એ બ્રિટિશ બ્યૂટી રિટેલર સુપરડ્રગનો સર્વે છે. આ સર્વે 2 હજાર લોકો પર કરવામાં આવ્યો અને ત્યારબાદ પતિ પત્ની, પ્રેમી અને પ્રેમિકાના ઇન્ટિમેટ થવાનો યોગ્ય સમય રવિવારે સવારે 9 વાગ્યાનો છે. આ ઉપરાંત શનિવારે પણ કપલનો ઇન્ટિમેટ થવાનો યોગ્ય દિવસ છે. આ સર્વેને લોકોના જવાબના આધાર પર તૈયાર કરવામાં આવ્યો હતો. સર્વેનું કહેવું હતું કે દરેક લોકોની સેક્શુઅલ ફેન્ટેસી હોય છે અને એને લઇને શરમાવું જોઇએ નહીં, ના કોઇએ પોતાના બોડી ટાઇપ પર શરમાવું જોઇએ.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
વોટ્સએપ 2 : https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8
વોટ્સએપ 3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi
વોટ્સએપ 4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn
https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ