ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
હાલ દુનિયાના કોઇ પણ ખૂણે ની માહિતી સોસિયલ મીડિયા દ્વારા જાણી શકાય છે. પરંતુ લોકો સોસિયલ મીડિયા નો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. પોલીસ દ્વારા અફવા ફેલાવનારા ઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં પણ આવી રહી છે.
હાલ માં ગુજરાત માં ફરી થી લોકડાઉન કરવામાં આવશે એવી અફવાઓ ફેલાઈ રહી છે , સોસિયલ મીડિયા માં વાયરલ ખબર અંગે નિતીન પટેલે ખુલાસો કર્યો છે કે લોકડાઉન અંગે ના મેસેજ તદ્દન ખોટા ફરે છે , વાયરલ કરનારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈએ અફવાઓ ફેલાવવી નહિ.
ગુજરાત માં રોક કોરોના કેસો વધી રહ્યા છે જૅથી લોકડાઉન થવું જોઈએ કે ન થવું જોઇએ ના મેસેજ વાઇરલ થયા હતા ત્યારબાદ સોસિયલ મીડિયા માં લોકડાઉન થવાના મેસેજ ફર્યા હતા જૅથી લોકો માં ભય નો માહોલ સર્જી ગયો હતો અને લોકો ચિંતા કરવા લાગ્યા હતા , પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે લોકડાઉન અંગે ના મેસેજ તદ્દન ખોટા ફરી રહ્યા છે , તંત્ર કોઈ.પ્રકાર નું લોકડાઉન કરવાના નથી.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
વોટ્સએપ 2 : https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8
વોટ્સએપ 3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi
વોટ્સએપ 4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn
https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ