વારંવાર ફરિયાદ કરવા છતાં એસ.એમ.સી કેમ ચુપચાપ ? , ઉમરા માં રોજ 3 ગાય ના મૃત્યુ કેમ ??

823
Published on: 10:30 am, Sat, 26 September 20

ઉમરા વેલન્જા
હજીરા હાઇવે
ગોથાણ બ્રિજ

ઉમરા વેલન્જાહજીરા હાઇવેગોથાણ બ્રિજhttps://gujaratupdate.in/8214-2-gaumata-umara-olpad-smc-surat/માલિકી ની ગાયો હોવા છતાં કેમ રોડ પર ?*ગાયો ના મોત ના જવાબદાર કોણ ??* *એસ.એમ.સી કે પછી ઢોર માલિક ???*ઉમરા વેલન્જા આપણા ભારત દેશ માં ગાય ને ગૌમાતા નો દરજ્જો આપવામાં આવ્યો છે , પરંતુ ઉમરા વેલન્જા માં રોજે 2 થી 3 ગૌમાતાઅકસ્માત માં મરે છે , મુદા ની વાત એ છે કે રોડ પર રખડતી એક પણ ગાય રેઢિયાર નથી. સ્થાનિકો પાસે થી પ્રાપ્ત માહિતી મુજબ રોડ પર રાખડત્તિ બધી જ ગયુ માલિકી હેઠળ ની છે,તો શા માટે રોડ પર મરવા છોડી દેવામાં આવે છે ??આજે જે વિડિઓ પોસ્ટ કરું છું એ પણ એક મરેલી ગાય નો જ છે પરંતુ ગૌપ્રેમી ચિંતન ગજેરા દ્વારા જાણવા મળ્યું છે કે આ ગાય અકસ્માત માં નહિ પર કોઈ ફેંકી ગયું હોવાનું લાગી રહ્યું છે. ઉમરા ગામ નો સમાવેશ હવે સુરત મહાનગરપાલિકા માં કરવામાં આવ્યો છે પરંતુ ટિમ ગબબર અને ઉમરા સ્થાનિક એડવોકેટ ધારા અકબરી અને પત્રકાર વિપુલ મુંજાણી દ્વારા વારંવાર એસ.એમ.સી માં કચરા બાબતે અને રેઢિયાર ગાયો માટે અરજી કરવા છતાં સુરત મહાનગરપાલિકા આંખે પાટા બાંધી બેસી રહી હોય એવું લાગે છે. સુરત કલેક્ટર સાહેબ ને અપીલ છે કે રોજે 2 ગાય ની એવરેજ મૃત્યુ આ આવે છે જેને દફન વિધિ સ્થાનિકો પોતાના ખર્ચે કરી રહ્યા છે ,કલેક્ટર સાહેબ ને રજુઆત છે કે આ સમસ્યા નો હલ જલ્દી થી જલ્દી કરવા નમ્ર વિનંતી..#Gaumata#Surat#smc#collectorsurat

Gepostet von Gujarat update am Freitag, 25. September 2020

આપણા ભારત દેશ માં ગાય ને ગૌમાતા નો દરજ્જો આપવામાં આવ્યો છે , પરંતુ ઉમરા વેલન્જા માં રોજે 2 થી 3 ગૌમાતાઅકસ્માત માં મરે છે , મુદા ની વાત એ છે કે રોડ પર રખડતી એક પણ ગાય રેઢિયાર નથી.

સ્થાનિકો પાસે થી પ્રાપ્ત માહિતી મુજબ રોડ પર રાખડત્તિ બધી જ ગયુ માલિકી હેઠળ ની છે,

તો શા માટે રોડ પર મરવા છોડી દેવામાં આવે છે ??

આજે જે વિડિઓ પોસ્ટ કરું છું એ પણ એક મરેલી ગાય નો જ છે પરંતુ ગૌપ્રેમી ચિંતન ગજેરા દ્વારા જાણવા મળ્યું છે કે આ ગાય અકસ્માત માં નહિ પર કોઈ ફેંકી ગયું હોવાનું લાગી રહ્યું છે.

ઉમરા ગામ નો સમાવેશ હવે સુરત મહાનગરપાલિકા માં કરવામાં આવ્યો છે પરંતુ ટિમ ગબબર અને ઉમરા સ્થાનિક એડવોકેટ ધારા અકબરી અને પત્રકાર વિપુલ મુંજાણી દ્વારા વારંવાર એસ.એમ.સી માં કચરા બાબતે અને રેઢિયાર ગાયો માટે અરજી કરવા છતાં સુરત મહાનગરપાલિકા આંખે પાટા બાંધી બેસી રહી હોય એવું લાગે છે.

સુરત કલેક્ટર સાહેબ ને અપીલ છે કે રોજે 2 ગાય ની એવરેજ મૃત્યુ આ આવે છે જેને દફન વિધિ સ્થાનિકો પોતાના ખર્ચે કરી રહ્યા છે ,કલેક્ટર સાહેબ ને રજુઆત છે કે આ સમસ્યા નો હલ જલ્દી થી જલ્દી કરવા નમ્ર વિનંતી..

#Gaumata
#Surat
#smc
#collectorsurat

 

સંવાદદાતા વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ