સુરત ના જકાતનાકામેક ડોનાલ્ડ નામ ની બર્ગર ની શોપ જેમાં ગ્રાહકો ને જીવજંતુ વાળું બર્ગર પીરસવામાં આવે છે,

2791
Published on: 7:14 pm, Sat, 26 September 20

સુરત ગુજરાત
બર્ગર કાંડ
MC DONALD

Gepostet von Gujarat update am Samstag, 26. September 2020

હાલ , ગુજરાત માં બેદરકારી ઉપર બેદરકારી જોવા મળે છે , સુરત ની સિવિલ હોસ્પિટલમાં બેદરકારી તો રોડ , રસ્તા ની બેદરકારી, હાલ ફેસબુક માધ્યમથી થી એક વિડિઓ અમારી સુધી આવ્યો છે જેમાં સુરત ના જકાતનાકા વિસ્તારમાં આવેલ દીપ કમલ શોપિંગ મોલ માં આવેલ મેક ડોનાલ્ડ નામ ની બર્ગર ની શોપ છે જેમાં ગ્રાહકો ને જીવજંતુ વાળું બર્ગર પીરસવામાં આવે છે આપ જોય શકો છો વિડિઓ માં,

આલુ ટીક્કી બર્ગર માં નીકળ્યો મરેલો વાંદો, શોપ ના મેનેજર પ્રદીપે પણ સ્વીકાર્યું કે બર્ગર ની અંદર વાંદો છે અને આજુબાજુ માં બેસેલા બીજા ગ્રાહકો એ પણ સ્વીકાર્યું કે બર્ગર ની અંદર વાંદો નીકળ્યો. લોકો પાસે પુરા પૈસા વસુલાય છે છતાં ગ્રાહકો ને આવું ભોજન કેમ પીરસવામાં આવે છે.એટલું નહિ , દુકાન માં આટલી ટ્રાફિક હોવા છતાં દુકાન ના સ્ટાફે માસ્ક પણ સરખું નથી પહેર્યું, કોરોના ના કારણે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન નું પાલન પણ નથી કરવામા આવ્યું

shop managerસુરત મહાનગરપાલિકા અને ફ્રુડ ડિપાર્ટમેન્ટ દ્વારા આવી દુકાનો ને મસમોટો દંડ આપી આવી દુકાનો સિલ મારી દેવી જોઈએ , એટલું જ નહીં દુકાન ના સ્ટાફ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે વાંરવાર આવું નથી થતું મતલબ એ જ કે ક્યારેક ક્યારેક નીકળે આવું, અંતે વિડિઓ ઉતારનાર ગ્રાહકે પોલીસ સ્ટેશનમાં જવાનું પસંદ કરી વિડિઓ બંધ કર્યો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ