અમદાવાદના લોકો માટે સૌથી મોટા સમાચાર,અમદાવાદમાં હવે રાત્રે 10 વાગ્યા પછી આ વિસ્તારોમાં જતાં નહીં… કારણ

718
Published on: 3:36 pm, Mon, 28 September 20

અમદાવાદ ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ


કોરોના સંક્રમણ મામલે AMC નો મહત્વ નો નિર્ણય

28 વિસ્તારો મા રાત્રે 10 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો આદેશ

મોટી સંખ્યા મા લોકો રાત્રી દરમિયાન માસ્ક વગર ફરતા હોવાને કારણે લેવાયો નિણર્ય,સિંધુ ભવન , એસ જી હાઇવે , પ્રહલાદનગર , સોલા સાયન્સ સીટી , સહુત ના 28 જેટલા વિસ્તારો માટે લેવાયો નિર્ણય

રાત્રે 10 બાદ માર્કેટ દુકાનો નહિ ખોલી શકાય.અમદાવાદમાં સતત વધતા કેસોને લઈ રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ કરવાનો નિર્ણય.શહેરના 27 જેટલા વિસ્તારોમાં 10:00 વાગ્યા પછી માત્ર દવાની દુકાન જ ખુલ્લી રાખી શકાશે : અમદાવાદ કોર્પોરેશન

આ અંગે અમદાવાદના OSD રાજીવ ગુપ્તાએ નિર્ણય લીધો છે. જે વિસ્તારમાં રાત્રી કર્ફ્યું છે ત્યાં માત્ર દવાની દુકાનો ખુલ્લી રહેશે. આ અંગે પ્રાપ્ત મળતી જાણકારી મુજબ રાત્રીના સમયે નવા અમદાવાદમાં ઉત્પાત મચાવતા નબીરાઓને કારણે રાત્રિ કર્ફ્યું જાહેર કરાયો છે.

આ વિસ્તારોમાં રાત્રી કર્ફ્યું 

 • SG હાઇવે
 • સિંધુભવન રોડ
 • શીલજ સર્કલથી સાયન્સસીટી સર્કલ સુધી 200 ફુટનો રીંગ રોડ
 • આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફુટનો રીંગરોડ
 • સી.જી.રોડ
 • લો ગાર્ડન
 • વસ્ત્રાપુર તળાવ અને આજુબાજુનો વિસ્તાર
 • માનસી સર્કલથી ડ્રાઈવઈન રોડ
 • ડ્રાઈવઈન રોડ
 • પ્રહલાદનગર ઓનેસ્ટથી શ્યામલ ચાર રસ્તા
 • શ્યામલ બ્રિજથી જીવરાજ ચારરસ્તા
 • બળિયાદેવ મંદિરથી જીવરાજ ચારરસ્તા
 • IIM રોડ
 • શિવરંજનીથી જોધપુર ચારરસ્તા
 • રોયલ અકબર ટાવર પાસેનો વિસ્તાર
 • સોનલ સિનેમાથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
 • સરખેજ રોજા-કેડિલા સર્કલ-ઉજાલા સર્કલ
 • સાણંદ ચાર રસ્તા થી શાંતિપુરા ચોકડી
  પ્રહલાદનગર રોડ
 • YMCAથી કાકે દા ઢાબા
 • પ્રહલાદનગરથી પેલેડિયમ સર્કલ
 • બુટભવાની મંદિરથી આનંદનગર રોડ
 • ઈસ્કોન ચારરસ્તાથી શપથ-4.5 સર્વિસ રોડ
 • બોપલ આંબલી રોડ
 • ઈસ્કોન આંબલી રોડથી હેબતપુર વચ્ચેનો વિસ્તાર
 • સાયન્સ સીટી રોડ

 

 

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ