કોર્પોરેટર કોરોના મુક્ત થયા બાદ ઘરે આવ્યા ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક વિના રેલી કાઢી

475
Published on: 2:26 pm, Tue, 29 September 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

સુરત ભાજપના એક નેતા વિવાદમાં આવ્યા. કોર્પોરેટર કોરોના મુક્ત થયા બાદ ઘરે આવ્યા ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક વિના રેલી કાઢી. સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ અમિત રાજપુત પોતે કોરોના પોઝિટિવ થયા હતા. કોરોનાની સારવાર ખાનગી હોસ્પિટલમાં લીધા બાદ તેઓ કોરોના મુક્ત થયા હતા. કોરોનાની સારવાર બાદ તેઓ અને ગઈકાલે રજા આપવામાં આવી હતી. રજા બાદ ગઈ કાલે તેવો ઘરે આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કોરોના કાળમાં ફ્ક્ત નવરાત્રીમાં માતાજીના ગરબા રમવા ઉપર પ્રતિબંધ છે.
બાકી ભાજપના ગરબા રમવાની તો છૂટ જ છે..

ભાજપ નેતા આવ્યા ફરી વિવાદ માં , વિડિઓ સોસિયલ મીડિયા માં વાયરલ .

જ્યારથી સી.આર.પાટીલ દ્વારા રેલીના આયોજન શરૂ કરવામાં આવ્યા છે ત્યારબાદ દરેક ભાજપ ના નેતા ઓ રેલીઓ અને ગરબા ઓ શરૂ કરી દીધા હોય એવું લાગી રહ્યું છે. ભાજપ ના કોર્પોરેટર ને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ આજ રોજ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા જ એમના સ્વાગત માટે રેલી નું આયોજન કરાયું હતું , જે તમેં વિડિઓ માં જોય શકો છો એટલું જ નહીં સોસિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હતું ,આથી કહી શકાય છે ગુજરાત માં માતાજી ના ગરબા પર પ્રતિબંધ મૂકી શકાય છે પરંતુ ભાજપા નેતા ની રેલીઓ અને ગરબા પર પ્રતિબંધ મૂકી શકાય એમ નથી.

સરકાર ની ગાઈડલાઈન પ્રમાણે ભાજપ સરકાર જ કાય કાર્ય કરી રહી નથી , જે નિયમ બનાવે એ જ તોડે એવું અહીં સાબિત થઈ રહ્યું છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ