રોજે 3 થી 4 ઢોરો અકસ્માત માં મૃત્યુ પામે છે ,એસ.એમ સી માં ફરિયાદ નોંધાવી છતાં કર્મચારીઓ અને અધિકારીઓ કોઈ પગલાં ભરવા તૈયાર નથી

650
Published on: 2:39 pm, Tue, 29 September 20

ઉમરા ઓલપાડ
ગૌ હત્યા કાંડ

પોલીસ કમિશનર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રોડ પર ઢોર અકસ્માત માં મરશે તો એમની જવાબદારી ઢોર માલિકી ની હશે પરંતુ આ કાયદો ફક્ત કાગળ સુધી નો હોય એવું લાગી રહ્યય છે, વાત જાણે એમ છે કે ઓલપાડ માં આવેલ ઉમરા ગામ જ્યાંથી હજીરા હાઈવે નીકળે છે જેથી રોજે 3 થી 4 ઢોરો અકસ્માત માં મૃત્યુ પામે છે ,પરંતુ છેલ્લા 3 દિવસ થી કોઈ ઢોર ને મારી ને ફેંકી જતું હોવાનું સામે આવી રહ્યું છે , ઉમરા ગામ સ્થાનિકો અને ગૌ પ્રેમી ચિંતન ગજેરા પાસે થી જાણવા મળ્યું છે છેલ્લા 3 દિવસ થી કોઈ ઢોર મારી ને ફેંકી જાય છે , અને વારંવાર એસ.એમ સી માં ફરિયાદ નોંધાવી છતાં કર્મચારીઓ અને અધિકારીઓ કોઈ પગલાં ભરવા તૈયાર નથી, કલેક્ટર સાહવે ને આવેદનપત્ર પત્ર આપવા છતાં કોઈ કાર્યવાહી નહિ થયું હોવાનું જણાવેલ છે.

ઉમરા ગામ નો સમાવેશ હવે સુરત મહાનગરપાલિકા માં કરવામાં આવ્યો છે પરંતુ ટિમ ગબબર અને ઉમરા સ્થાનિક એડવોકેટ ધારા અકબરી અને પત્રકાર વિપુલ મુંજાણી દ્વારા વારંવાર એસ.એમ.સી માં કચરા બાબતે અને રેઢિયાર ગાયો માટે અરજી કરવા છતાં સુરત મહાનગરપાલિકા આંખે પાટા બાંધી બેસી રહી હોય એવું લાગે છે.

ઉમરા – હજીરા હાઈવે પર રખડતા તમામ ઢોર માલિકી ના હોવાનું પણ જાણવા મળ્યું છે, અકસ્માત માટે રોડ પર છૂટાં શા માટે કરી દેવામાં આવે છે ??

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ