ચોંટાબજારના સંક્રમણ નહીં વધે તે માટે નિર્ણય લેવાયો,સેન્ટ્રલ ઝોન માં 12 પોઝિટિવ કેસ મળી આવ્યા

646
Published on: 3:17 pm, Wed, 30 September 20

સુરત ગુજરાત

કોરોના ઇફેકક્ટ્સ

સુરત :- કોરોના ને લઈ પાલિકા કમિશ્નર નો મહત્વ નો નિર્ણય..

સુરત નું સૌથી મોટું ચોંટા બજાર સાંજે 7 વાગ્યા બાદ બંધ રાખવામાં આવશે.ચોંટા બજાર ના સંક્રમણ નહીં વધે તે માટે કામગીરી કરાઈ..સેન્ટ્રલ ઝોન માં 12 પોઝિટિવ કેસ મળી આવ્યા તે પૈકી ના ચોંટા બજાર ના હોવાનું બહાર આવ્યું.ચોંટા બજાર માં સોસીયલ ડિસ્ટન્ટ અને માસ્ક પહેરવાના નિયમો નું કડક પાલન કરવા પાલિકા કમિશ્નરે આદેશ આપ્યા.

સુરત નું સોથી મોટું બજાર એટલે ચોંટા બજાર, જ્યાં સુરતી ઓ ખરીદી માટે જતા હોય છે પરંતુ કોરોના મહામારી ને કારણે આજે આ બજાર ખાલીખમ છે , સુરત માં સતત કેસો વધવાને કારણે સુરત મહાનગર પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવાનુ ચાલુ કર્યું છે. સુરત ની APMC માર્કેટ બહાર ભરાતી માર્કેટ બંધ કરાવી અને સુરત ભાગળ ચોક પાસે આવેલ ચોંટા બજાર ખોલવા માટે ફિક્સ ટાઈમ મુકવામાં આવ્યો છે. જે વ્યક્તિ નક્કી કરેલા ટાઈમ મુજબ નહિ ચાલે તેઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

સાંજે 7 વાગ્યા બાદ કોઈ વ્યક્તિ નજર આવશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
કોરોનાને લીધે પાલિકા કમિશ્નરનો મહત્વનો નિર્ણય ,સુરતનુ ચોંટા બજાર સાંજે 7 વાગ્યા બાદ બંધ રાખવામાં આવશે
ચોંટાબજારના સંક્રમણ નહીં વધે તે માટે નિર્ણય લેવાયો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ