લગ્નના થોડાક જ દિવસો બાદ પુનમ પાંડે એ જણાવી હકીકત, કહયુ મારો પતિ મારા વિડિયો વેચીને કરતો હતો આ કામ, જાણીને તમે પણ ચોકી જશો

588
Published on: 5:19 pm, Wed, 30 September 20

બોલિવુડ

દરેકના દિલોમા ધડકન બની ચુકેલી બોલિવુડની મશહૂર અભિનેત્રી પુનમ પાંડે વિશે પૂનમ પાંડે એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે જે બોલિવૂડ, કન્નડ અને તેલુગુ સિનેમામાં તેના કામો માટે જાણીતી છે તેમજ તે ન્યૂડ મોડલ પણ છે અને તેણે પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી અને તે ગ્લેડ્રેગ્સ મેનહન્ટ અને મેગામોડેલ હરીફાઈની ટોચની નવ સ્પર્ધકો માંની એક બની હતી અને ફેશન મેગેઝિનના કવર પેજ પર દેખાઇ હતી.

મિત્રો પોતાની બોલ્ડનેશ ને કારણે ઘણીવાર ચર્ચામાં રહેતી એક મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ આખરે લગ્ન કરી લીધાં હતા તેમજ પૂનમે તેના બોયફ્રેન્ડ સેમ સાથે લગ્ન કર્યા છે અને આ અભિનેત્રીએ ગુપ્ત રીતે સેમ સાથે લગ્ન કર્યા હતા અને આ વાતનો ખુલાસો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કર્યો હતો તેમજ આ અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર લગ્નના કેટલાક ફોટા શેર કર્યા હતા જેમાં તે દુલ્હનના પહેરવેશમાં જોવા મળી રહી હતી તેમજ પૂનમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર સારી રીતે મળી રહી છે તેમજ લગ્નના આ વિશેષ પ્રસંગે પૂનમ અને સેમે એક સરખો રંગનો પોશાક પહેર્યો હતો.

આ ફોટાઓ શેર કરવાની સાથે આ અભિનેત્રીએ લખ્યું હતુ કે હું આગળની સાત જિંદગી તમારી સાથે વિતાવવા માંગું છુ જે અંગે સેમે પણ ટિપ્પણી કરી હતી તેમજ પૂનમ અને તેના લગ્નના ફોટો પર ટિપ્પણી કરતાં સેમે લખ્યુ હતુ કે બિલકુલ મિસેજ બોમ્બે મિત્રો તમને જણાવી દઈએ કે સેમે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા પણ શેર કર્યા હતા.

જેમાં એક ફોટામાં પૂનમ પોતાની મહેંદી બતાવતી જોવા મળી રહી હતી જ્યારે બીજા ફોટામાં તે લગ્ન સમારંભમાં જોવા મળી રહી હતી તેમજ પૂનમ પાંડે વર્ષ 2013માં ફિલ્મ નશાથી પોતાના ફિલ્મ કેરિયરની શરૂઆત કરી હતી અને જે પછી તે ફિલ્મોના નાના મોટા રોલ કરતી નજરે પડી હતી.

બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડે હાલમાં પોતાના અંગત જીવનને લઈ ચર્ચામાં છે. તેણે આ મહિને તેના બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા, ત્યારબાદ બંને હનીમૂન પર પણ ગયા. તે જ સમયે આ લગ્ન પછીના કેટલાક દિવસો પછી, એક ચોંકાવનારા સમાચાર આવ્યા.પૂનમ પાંડેએ તેના પતિ પર હુમલો કરવાનો અને દુર્વ્યવહારનો આરોપ મૂક્યો અને સેમ બોમ્બેની ધરપકડ પણ કરવામાં આવી. આ સાથે જ પૂનમ પાંડેએ આ સમગ્ર મામલે ખુલ્લેઆમ વાત કરી છે અને આ વાતચીત દરમિયાન તેણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

પૂનમે આગળ વાત કરી કે હું પોલીસ પાસે નહોતી ગઈ અને અમે જે હોટલમાં રોકાયા હતા ત્યાંના સ્ટાફે રૂમમાં અવાજ સાંભળીને પોલીસને બોલાવી હતી અને તેઓ આવ્યા અને તેઓએ બધું જોયું, મારો ચહેરો સુજી ગયો હતો અને મારા શરીર પર નિશાન હતા.

મારી સાથે સતત જે બનતું રહ્યું તેનાથી હું પણ ખૂબ ગુસ્સે હતી. આને કારણે મેં કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી સબંધ ને ખતમ કરવાના સવાલ પર પૂનમ પાંડેએ કહ્યું હતુ કે આ માણસે પોતાના હેન્ડલ પરથી મારી બધી તસવીરો કાઢી નાખી છે મેં હજુ એવુ નથી કર્યુ.એવું વિચારીને કે હજુ બધું ઠીક રહેશે તે હંમેશાં આવું કરે છે અને હું મારી જાત વિશેના લેખો વાંચીને મારી જાતને મૂર્ખ બનાવું છું કે તે ન હોય ત્યારે પણ હું તેની પાસેથી પૈસા કમાઉ છું તે મારા વીડિયોને વેચીને પૈસા કમાઇ રહ્યો છે અને હું આ બધું એમની સામે કહી રહી છું તે મારી સામે બેઠો હતો અને પુનમે કહ્યું હતુ કે તે હજી ગોવામાં છે અને તેણે પતિ સેમ બોમ્બે વિરુદ્ધ કરેલી ફરિયાદ પાછી ખેંચી લીધી છે. કારણ કે તે મારી સામે રડ્યો અને મને હવે ખરેખર નથી ખબર કે મારે શું કરવું.

દર વખતે જ્યારે તે મને મારે છે અને પછી રડે છે અને માફી માંગે છે. તેણે વચન આપ્યું હતું કે આ વખતે તે આવું નહીં કરે, પરંતુ તે પછી ફરીથી એવું થયું. તેના કારણે મને મગજનું હેમરેજ પણ થયું હતુ અને પૂનમે કહ્યું કે આ વખતે તેણે મને ખૂબ માર માર્યો હતો અને તેણે અડધા મર્ડર જેવું જ કૃત્ય કર્યું હતુ.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ