આજ થી આખા ગુજરાત માં ટ્રાફિક નિયમો બદલાયા, લાયસન્સ નહી હોય તો પણ પકડી નહી શકે પોલીસ , જાણો

2116
Published on: 2:25 pm, Thu, 1 October 20

સુરત ગુજરાત

કોરોના ઇફેકક્ટ્સ

કેન્દ્રિય સડક અને રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રિય મોટર વ્હિકલ ના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નવા નિયમો 1 ઓક્ટોમ્બર થી લાગુ કરવામાં આવશે. આ નિયમ મુજબ હવે કોઈ પણ વહિકલ ના ડોક્યુમેન્ટ ચેક કરવામાં માટે તેને રસ્તા પર ઊભું રાખી શકાશે નહી.જો કોઈ વાહન નું ડોક્યુમેન્ટ અધૂરું હશે તો તેની ચકાસણી રજિસ્ટ્રેશન નંબર ની મદદથી કરવામાં ઈ- વેરીફીકેશન કરવામાં આવશે.

હવે વાહનોને રસ્તા પર ઊભા રાખીને ડોક્યુમેન્ટ ની માંગણી નહિ કરી શકાય અને આ બધી માહિતી મંત્રાલયે એ કહ્યું કે ઓનલાઇન પોર્ટલ પર સમાવેશ કરવામાં આવશે , અને તેને સમયાનુસાર અપડેટ કરવામાં આવશે. જેથી બધી જ માહિતી પ્રાપ્ત થઇ જાય.વાહન માલિક એટલે કે ડ્રાઇવર એ કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યું હોય અને જો તેના કોઈ ડોક્યુમેન્ટ જપ્ત કરાયા હોય તો તે પણ માહિતી આ પોર્ટલ પર થી મળી જશે.

વહીકલ ડ્રાઇવર એ પોતાના વાહન ના બધા જ ડોક્યુમેન્ટ ઇલેક્ટ્રોનક્ ફોર્મ માં મેનટેન કરવામાં રહેશે. આ પોર્ટલ પર લાયસન્સ એક્સપાયર અને કોઈ નું લાયસન્સ રદ કર્યું હોય તો એની પણ માહિતી મળશે.

ગાડી ચલાવતી વખતે મોબાઈલના ઉપયોગ પર ચલણ
નવા નિયમ મુજબ ગાડી ચલાવતી વખતે હાથમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ફક્ત રૂટ નેવિગેશન એ રીતે કરી શકાશે જેથી કરીને ડ્રાઈવરનું ધ્યાનભંગ ન થાય. જો કે ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ પર વાત કરશો તો એક હજારથી લઈને 5 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ નવા નિયમને નોટિફાય કરી દીધુ છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ