PMના રાષ્ટ્ર જોગ સંબોધનને ફરી વખત મળ્યા ડિસલાઈક, નંબર છુપાવવા ડિસલાઈકનું બટન કર્યું બંધ

610
Published on: 4:48 pm, Wed, 21 October 20

રાષ્ટ્રજોગ સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર તેમજ વિવિધ વેબસાઇટ પર પીએમ મોદીની સ્પીચને લાઇક કરતા ડિસ્લાઇક વધુ મળી. કોરોનાકાળનું આ મોદીનું સૌથી ટૂંકું સંબોધન હતું. જે 12.26 મિનિટનું હતું. આ અગાઉ તેમણે 30 જૂને કરેલું સંબોધન 17 મિનિટનું હતું.

ભાજપે પોતાની ચેનલ ઉપરથી ડિસલાઈકના નંબર છુપાવ્યા.

લોકો એ પોતાના મન ની વ્યથા સોસિયલ મીડિયા દ્વારા જાહેર કરી . યુઝરે એવું પણ કહ્યું કે હજી પહેલા ના ૧૫ લાખ નથી મળ્યા લોકો ને એ પહેલા આપો પછી બીજી વાત કરો.

મોદીના સંબોધન પહેલા ભાજપની યૂટ્યુબ ચેનલ પર લાઈકથી વધારે ડિસલાઈક હતા. જ્યારે મોદીનું ભાષણ પૂરું થયું ત્યારે ભાજપે પોતાની ચેનલ પરથી આ વીડિયોમાં ડિસલાઈક નંબર છૂપાવી દીધા. એટલે કે આ વીડિયોમાં લાઈક-ડિસ લાઈક તો કરી શકીએ છીએ. પરંતુ તેના નંબર જાણી શકતા નથી. જોકે પીએમઓ નરેન્દ્ર મોદી અને પીઆઇબીની ચેનલો પર મોદીના આ ભાષણ પર ડિસલાઈકથી વધારે લાઈક હતા.

નરેન્દ્ર મોદી ની લીક્પ્રીયતા ઓછી થતી જોવા મળી હોય એવું લાગી રહ્યું છે એટલું જ નહી લોકો મોદી લાઈવ ના વિડીયો ની ડીસલાયક  ને સોસીયલ મીડિયા દ્વારા વાયરલ પણ કરી રહ્યા છે .

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ