ઉંમરા ગોથાણ
https://www.facebook.com/gujaratupdatenews/videos/1240643936321423/
સરકાર દ્વારા કોઇ પણ મદદ આ ગામ ને નથી મળતી એવું લાગી રહ્યુ છે. વારંવાર ફરિયાદ કરવા છતાં એસ.એમ.સી અને જવાબદાર અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી.
ઓલપાડ તાલુકા માં આવેલ ઉંમરા વેલનજા ગામ જ્યાં લાખો ની વસ્તી ધરાવતુ ગામ બની ગયું છે છેલ્લા અમૂક મહિના પહેલા જ આ ગામ ને જ સુરત મહાનગર પાલિકા માં સમાવેશ કરવામાં આવ્યો છે , છતાં પ્રાથમિક સુવિધાઓ મળી નથી.
ગામ માંથી હજીરા હાઈવે નીકળતો હોવાથી વારંવાર અકસ્માત ની ઘટનાઓ સામે આવતી હોય છે.રોડ પર માલિકી ની ગાયો ખુલ્લેઆમ રખડતી હોવાથી અકસ્માત વધ્યા છે જેની ફરિયાદ સુરત મહાનગર પાલિકા અને કલેક્ટર શ્રી ને કરી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
થોડાક સમય પહેલા ઢોર મામલે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે માલિકી ના ઢોર રોડ પર અકસ્માત માં મૃત્યુ પામશે તો જવાબદારી ઢોર માલિકીની રહેશે પરંતુ આ કાયદો ફક્ત કાગળ ઉપર સ્થગિત થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે.
રોડ ની બન્ને સાઈડ કચરા નો ઢગલો જોવા મળે છે જેમાંથી ખૂબ જ ખરાબ વાસ આવતી હોવાથી આસપાસના રહીશો માં બીમારી ફેલાઈ રહી છે અને મચ્છર નો ઉપદ્રવ વધી રહ્યો છે જેથી ડેન્ગ્યુ ના કેસો વધી રહ્યા છે છતાં એસ.એમ.સી ચૂપ બેસી રહી છે શા માટે ???
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatapp
વોટ્સએપ 3 : Whatapp
વોટ્સએપ 4 : Whatapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ