કોટ વાળ શેરી ગણપતિ દાદા ના મંદિર પાસે તિન પત્તિ નો જુગાર રમતા ઇસમો ને મુદ્દા માલ સાથે ઝડપી લેતિ ગારીયાધાર પોલીસ

430
Published on: 7:49 pm, Fri, 30 October 20

*ગારિયાધાર :- જુગાર રમતા છ ઈસમો ને ઝડપી પાડતી ગારિયાધાર પોલીસ*

ગારિયાધાર મા આવેલ કોટવાળ શેરી મા ગણપતિ દાદા ના મંદિર ના પાછળ ના ભાગમા ખુલ્લા મા જુગાર રમી રહેલ તમામ ઇસમો ની ગારીયાધાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.

૧) ભરતભાઈ વિઠ્ઠલભાઈ ઝાલા રે કોટવાળ શેરી ગારિયાધાર ( ૨) દિલીપભાઈ વિનુભાઈ ઝાલા રે કોટવાળ શેરી ગારિયાધાર
(૩) પ્રકાશભાઇ મનુભાઈ મકવાણા રે કોટવાળ શેરી ગારિયાધાર
(૪) રાજુભાઈ બાબુભાઇ ચાવડા રે કોટવાળ શેરી ગારિયાધાર
(૫) રાજુભાઈ રામજીભાઈ રોય રે કોટવાળ શેરી ગારિયાધાર
(૬) કિશનભાઈ ભરતભાઈ ઉમટ રે કોટવાળ શેરી ગારિયાધાર

ઉપરોક્ત આરોપીઓ જાહેર મા તીન પતી હાર જીત નો જુગાર રમી રહયા હતા ત્યારે ગારિયાધાર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ મા હોય ત્યારે બાતમી ના આધારે ઉપરોક્ત ઇસમો ૯૨૫૦/-ના મુદામાલ માલ સાથે ઝડપી લીધા હતા જેમા ૫૨૫૦/- રોકડ તથા ૪૦૦૦/- કિમત ના મોબાઈલ નંગ ૪ મળી ને કુલ ૯૨૫૦/-ના મુદામાલ સાથે ઝડપી ને કાયદેસર ની કાયૅવાહી હાથ ધરવામાં આવી રહી છે

*રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર*

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ