પાસોદ્રરા પાટીયા પાસે રખડચા ઢોરના કારણે અકસ્માત થયું સદનસિબે બે વ્યક્તિ ને સામાન્ય એવી જ ઈજા પણ…

614
Published on: 6:24 pm, Sun, 8 November 20

સુરત ગુજરાત

આજ પાસોદ્રરા પાટીયા પાસે રખડચા ઢોરના કારણે અકસ્માત થયું સદનસિબે બે વ્યક્તિ ને સામાન્ય એવી જ ઈજા થઈ છે પણ દુ:ખ સાથે કહેવૂ પડે છે કે તંત્ર ની લાપરવાહી ના કારણે એક ગાયને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

અનેક વાર કલેકટર ,તથા smc કમીશનર ને આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે પણ આ જાડી ચામડીના અધિકારીઓ પોતાના વીસ્તારમા એ આવતુ હોવા છતા અમારા કાયૅશ્રેત્રમા નથી કેય ને આખ આડા કાન કરી દેય છે.

થોડાક સમય પહેલા ઢોર મામલે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે માલિકી ના ઢોર રોડ પર અકસ્માત માં મૃત્યુ પામશે તો જવાબદારી ઢોર માલિકીની રહેશે પરંતુ આ કાયદો ફક્ત કાગળ ઉપર સ્થગિત થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે.

રોડ ની બન્ને સાઈડ કચરા નો ઢગલો જોવા મળે છે જેમાંથી ખૂબ જ ખરાબ વાસ આવતી હોવાથી આસપાસના રહીશો માં બીમારી ફેલાઈ રહી છે અને મચ્છર નો ઉપદ્રવ વધી રહ્યો છે જેથી ડેન્ગ્યુ ના કેસો વધી રહ્યા છે છતાં એસ.એમ.સી ચૂપ બેસી રહી છે શા માટે ???

તંત્ર શું કોઈના જીવ જાવાની વાટ જોવે છે??

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ