લોકડાઉન દરમિયાન બંધ કરેલ આધારકાર્ડ કેન્દ્રો ફરી ચાલુ કરવાની ટિમ ગબબર ની રજુઆત સફળ

561
Published on: 2:00 pm, Tue, 17 November 20

સુરત ગુજરાત

ટિમ ગબબર ની રજુઆત થી સુરત માં બન્ધ થેયલ આધારકાર્ડ કેન્દ્રો ફરી ચાલુ કરાયા , ટિમ ગબબર સુરત દ્વારા વારંવાર ઓનલાઈન ફરિયાદો કરી લોકો ના પ્રશ્નો નું નિવાકરણ લાવતી હોય છે, લોકડાઉન દરમિયાન સરકાર દ્વારા સુરત ના તમામ આધારકાર્ડ કેન્દ્રો બંધ કરવાની નોબત આવી હતી પરતું એનલોક બાદ પણ સરકાર દ્વારા કેન્દ્રો ચાલું ન કરાતા લોકો ને  કાર્ડ એજન્ટો ને ડબલ પૈસા ચૂકવાની નોબત આવી હતી , જેથી લોકો ના ખીસામાં થી પૈસા નો બહાર વધી ગયો હતો.

ટિમ ગબબર સુરત ના એડવોકેટ કીર્તિ ગજેરા ,એડવોકેટ ધારા અકબરી સહિત ટિમ મેમ્બરો દ્વારા ઓનલાઈન ફરીયાદ કરી આધારકાર્ડ કે કેન્દ્રો ચાલુ કરવવા માટે અપીલ કરવામાં આવી હતી જેનો જવા જવાબ આજ રોજ મળ્યો હતો,

હવે થી સુરત ના તમામ સરકારી આધારકાર્ડ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે જેથી લોકો ને પડતી મુશ્કેલીઓ નો અંત આવી ગયો છે.સુરત માં દરેક ઝોન વાઇસ આધારકાર્ડ કેન્દ્રો ચાલુ થઈ ગયા હોવાનો જવાબ મળેલ છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ