કામરેજ તાલુકા ના વેલન્જા ગામ ફરી ગતમોડી રાત્રે 2બાઈક ની ચોરી , બે દિવસ પહેલા 5 બાઈક ચોરાઈ હતી.

1178
Published on: 9:47 am, Wed, 25 November 20

વેલન્જા કામરેજ

દિવાળી આવતા જ ચોરીઓ વધી જતી હોય છે પરંતુ આ એવી જગ્યા છે જ્યાં બારે માસ ચોરીઓ ના કિસ્સા જોવા મળે છે ,વાત છે કામરેજ તાલુકા માં આવેલ વેલન્જા ગામ ની, ગઈકાલ મોડી રાત્રે એક સાથે ફરી 2 બાઈક ની ચોરી,

વેલન્જા ગામ માં આવેલ સહજાનંદ વાટિકા સોસાયટીમાં ગત મોડીરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને 2 બાઈક ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. બાઇક માલિક ને સવારે ખબર પડતાં નજીક ના પોલીસ સ્ટેશન માં ફરિયાદ લખાવવા પહોંચ્યા હતા.

અગાઉ 2 દિવસ પહેલા વેલન્જા ગામ માં આવેલ સુખ શાંતિ સોસાયટીમાં ગત મોડીરાત્રે 2 ચોરો ઘુસી ગયા હતા અને એક સાથે 5 બાઈક ની ચોરી કરી હતી જેમાં થી 2 બાઈક સોસાયટીમાં જ મૂકી દીધી હતી અને 3 બાઈક ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા જે સોસાયટીમાં લાગેલ સીસીટીવી ફૂટેજ માં જોવા મળ્યું હતું.

કઠોર પોલીસ ની હદ માં આવતી સોસાયટીમાં ચોરી કિસ્સા વધ્યા છે પરંતુ પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ માં વધારો કરાયો નથી , સરકાર ના રાત્રી કરફ્યૂ ને ફાયદો ઉઠાવી ચોર ગેંગ ફરી સક્રિય બની ગઈ હોય એવું લાગી રહ્યું છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના