સોસિયલ મીડિયા ની તાકાત : સાયણ પોલીસે ગણતરી ની મિનિટો માં જ બાળકી ને પરિવાર સુધી પહોંચાડી , જાણો સમગ્ર ઘટના વિશે…

595
Published on: 12:35 pm, Sat, 28 November 20

સુરત ગુજરાત

ગઈકાલે સાયણ પોલીસ ચોકી પાસે ફરજ બજાવતા પોલીસ ને એક બાળકી મળી આવી હતી , પોલીસ દ્વારા બાળકી નો વીડિયો ઉતારી સોસિયલ મીડિયા માં વાયરલ કર્યો હતો જેનું પરિણામ સફળ રહ્યું , બાળકી ના .પરિવાર સુધી વીડિયો પહોચ્યો હતો અને બાળકી ને પરિવાર ને સોંપી દેવામાં આવી હતી.

મૂળ રાજકોટનો 4 વર્ષનો બાળક પોતાના મામા ને ત્યાં અમરોલી કોસાડ આવાસમાં રહેવા આવ્યો હતો બાળક રમતા રમતા રસ્તો ભટકી ગયો હતો અને તે સુરત શહેરના છેડાવે આવેલા વસાવરી રેલવે ફાટક પર પહોંચી ગયો હતો ટ્રાફીક પોલીસની નજર એકલા બાળકને જોઈ બાળકને તેની પૂછપરછ કરી હતી પણ ત્રણ વર્ષના બાળક ને તે ક્યાં રહે છે તેના માતા પિતાનું નામ શું છે તે બોલતા આવડતું નહીં હતું.

પોલીસે વિસ્તારમાં બાળકને લઈ પુછપરછ કરતા તેના કોઈ વાલીવારસ નહોતા મળ્યા. પોલીસે થોડાક જ દિવસ પહેલા આ જ વિસ્તારમાં એક 7 વર્ષના બાળકની હત્યા થઈ હોઈ તે બાબત વિચારી ઘટનાની ગંભીરતા લઈ ટ્રાફીક પોલીસમાં ફરજ વજાવતા બે પોલીસ કર્મીએ સોશ્યલ મીડિયાનો સહારો લીધો અને તેમણે આ બાળક મળી આવીયો હોઈ તેવો સોશ્યલ મીડિયા માં વીડિયો વાયરલ કર્યો હતો

બાળક મળી આવ્યાનો વીડિયો સુરતમાં વાયુ વેગે ફેલાયો હતો સુરતના તમામ ગ્રૂપમાં આ વીડિયો ફરી રહ્યો હતો ત્યારે જ ગુમ બાળકની માતા અને મામા અમરોલી પોલીસ મથકે પોહચ્યા હતા જ્યાં બાળક ગુમ થયાની ફરિયાદ નોંધવા તજ વીજ હાથ ધરી હતી ત્યાં જ બાળક નો ફોટો પોલીસ જવાનને આપતા પોલીસે જે બાળકનો વીડિયો સોશયલ મીડિયા માં ફરી રહ્યો હતો આ એ જ બાળક હતો પોલીસેતાત્કાલિ ટ્રાફીક પોલીસને સંપર્ક કર્યો હતો અને ગુમ બાળકને પોલીસ મથકમાં લાવી તેની માતા ને સોંપવામાં આવ્યો હતો માતાને પોતાના ગુમ બાળકને સહી સલામત જોતા તેમણે રાહતનો શ્વાસ લીધો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ