સુરતની ટ્રાઇડેન્ટ હૉસ્પિટલને સીલ, જનરલ વોર્ડ અને આઈસીયૂના દર્દીઓને ત્રણ દિવસમાં અન્ય જગ્યાએ ખસેડી દેવાની સૂચના

432
Published on: 3:26 pm, Thu, 10 December 20
સુરત ગુજરાત
સુરતની ટ્રાઇડેન્ટ હૉસ્પિટલને સીલ, જનરલ વોર્ડ અને આઈસીયૂના દર્દીઓને ત્રણ દિવસમાં અન્ય જગ્યાએ ખસેડી દેવાની સૂચના, બાકીના માળ સીલ કરી દેવામાં આવ્યા.

 સુરત: રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલ (Rajkot Covid Hospital fire)માં આગ બાદ સરકારી તંત્ર સક્રિય થયું છે. જેના પગલે ફાયર સેફ્ટી (Fire Saftey) ન ધરાવતી હૉસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ કડીમાં સુરતની ટ્રાઇડેન્ટ હૉસ્પિટલ (Trident Hospital-Surat)ને સીલ કરી દેવામાં આવી છે. આ માટે તંત્ર તરફથી નોટિસ પાઠવીને ફાયરના અપૂરતા સાધનો અને હેતુફેર કરીને હૉસ્પિટલ ચલાવવા આવતી હોવાનું કારણ આપવામાં આવ્યું છે. બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે હૉસ્પિટલમાં ફાયરના સાધનો ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઇમરજન્સી ગેટ પણ છે. સાથે સાથે એવી પણ ચર્ચા છેડાઈ છે કે જે હૉસ્પિટલમાં આગ લાગી હતી તેની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને આ હૉસ્પિટલને શા માટે ટાર્ગેટ કરવામાં આવી રહી છે?

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલ (Rajkot Covid Hospital fire)માં આગ બાદ સરકારી તંત્ર સક્રિય થયું છે. જેના પગલે ફાયર સેફ્ટી (Fire Safety) ન ધરાવતી હૉસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ કડીમાં સુરતની ટ્રાઇડેન્ટ હૉસ્પિટલ (Trident Hospital-Surat)ને સીલ કરી દેવામાં આવી છે. આ માટે તંત્ર તરફથી નોટિસ પાઠવીને ફાયરના અપૂરતા સાધનો અને હેતુફેર કરીને હૉસ્પિટલ ચલાવવા આવતી હોવાનું કારણ આપવામાં આવ્યું છે. બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે હૉસ્પિટલમાં ફાયરના સાધનો ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઇમરજન્સી ગેટ પણ છે. સાથે સાથે એવી પણ ચર્ચા છેડાઈ છે કે જે હૉસ્પિટલમાં આગ લાગી હતી તેની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને આ હૉસ્પિટલને શા માટે ટાર્ગેટ કરવામાં આવી રહી છે?

તંત્રએ ગઈકાલે નોટિસ પાઠવી હતી : મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના મજૂરાગેટ કૈલાસનગરની ટ્રાઇડેન્ટ હોસ્પિટલને સેન્ટ્રલ ઝોન તરફથી સીલ મારી દેવામાં આવ્યું છે. આ હૉસ્પિટલ હરિનગર સોસાયટીના પ્લોટ નં.1 ૫૨ પાંચ માળના બિલ્ડિંગમાં આવેલી છે. તંત્રએ આ અંગે કાર્યવાહી કરતા બેઝમેન્ટ, ત્રીજો માળ, પાંચમો માળ, એ.સી.રૂમ અને બીજા માળે ઓપરેશન થિયેટરને સીલ મારી દીધું છે. જ્યારે ICUમાં દર્દી હોવાથી તેને સીલ કરવામાં આવ્યું ન હતું. જે માળ સીલ કરી દેવામાં આવ્યા છે તેમાં કોઈ દર્દી ન હતું.

 હેતુફેર કરીને ચાલતી હતી હૉસ્પિટલ: મળતી માહિતી પ્રમાણે તંત્ર તરફથી જે નોટિસ પાઠવવામાં આવી છે તેમાં આ હૉસ્પિટલ હેતુફેર કરીને ચલાવવામાં આવતી હતી. એટલે કે આ રહેણાક વિસ્તાર તરીકે મંજૂરી મેળવીને તેમાં કોમર્શિયલ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. હૉસ્પિટલ જે વિસ્તારમાં આવેલા છે તે રહેણાક વિસ્તાર હોવાથી તંત્રએ કાર્યવાહી કરી છે.

હેતુફેર કરીને ચાલતી હતી હૉસ્પિટલ:

મળતી માહિતી પ્રમાણે તંત્ર તરફથી જે નોટિસ પાઠવવામાં આવી છે તેમાં આ હૉસ્પિટલ હેતુફેર કરીને ચલાવવામાં આવતી હતી. એટલે કે આ રહેણાક વિસ્તાર તરીકે મંજૂરી મેળવીને તેમાં કોમર્શિયલ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. હૉસ્પિટલ જે વિસ્તારમાં આવેલા છે તે રહેણાક વિસ્તાર હોવાથી તંત્રએ કાર્યવાહી કરી છે.

 અમદાવાદમાં પરવાનગી વગર ચાલતી કોવિડ હૉસ્પિટલ સીલ: અમદાવાદ કોર્પોરેશન ઉત્તર ઝોનના નરોડા (Naroda) વિસ્તારમાં આવેલી આત્મિય હૉસ્પિટલ (Atmiya hospital) કોરોનાના દર્દી દાખલ કરવામાં આવે છે. આ પ્રકારની માહિતી મળતા એએમસી આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં કોરોનાના 13 દર્દી દાખલ હોવાનું જાણવા મળ્યું હતું. આ હોસ્પિટલને એએમસી દ્વારા કોવિડ -19 હૉસ્પિટલ તરીકે ડેઝીગ્નેટ કરવામાં આવી ન હોવા છતાં દર્દીઓને દાખલ કરતા પુરાવા મળતા તેને સીલ કરવામાં આવી હતી.

ફાયરના સાધનોનો અભાવ: તંત્રની નોટિસ પ્રમાણ હૉસ્પિટલ ખાતે ફાયરના સાધનોને અભાવ છે. આ કારણે અહીં કોવિડની બેડની ફાળવણી પણ રદ કરી દેવામાં આવી છે. સાથે જ તંત્ર તરફથી આઈસીયૂ અને જનરલ વોર્ડમાં હોય તે તમામ દર્દીઓને ત્રણ દિવસમાં બીજે ખસેડી દેવાનું કહેવામાં આવ્યું છે.

આ પાંચ માળની હોસ્પિટમાં બેઝમેન્ટ, બીજો માળે આવેલા ઓપરેશન થ્રીયેટર, ICU, AC રૂમ, ત્રીજો માળ અને પાંચમાં માળને સીલ મારીને બંધ કરવામાં આવ્યા છે. હોસ્પિટલને SMC દ્વારા નોટિસ પાઠવામાં આવી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હોસ્પિટલને હેતુ ફેર કરીને ચાલવામાં આવતી હતી. રહેણાંક વિસ્તારમાં મંજૂરી મેળવીને કોમર્શિયલ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી.

નોટિસમાં હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોનો આભાવ હોવાનું પણ સામે આવ્યું છે. હોસ્પિટલના સંચાલકોની બેદરકારીના કારણે હોસ્પિટલમાં કરવામાં આવેલી કોવિડના બેડની ફળવાણીને પણ રદ્દ કરવામાં આવી છે. આ સાથે જ હોસ્પિટલને સુચના આપવામાં આવી છે કે, હોસ્પિટલના ICU અને જનરલ વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ત્રણ દિવસની અંદર અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ