સુરત શહેર હોમગાર્ડઝ દ્વારા રાત્રી દરમિયાન ઠંડી ના રોડ માં સુતેલા ગરીબો ને બ્લેન્કેટ વિતરણ નું આયોજન કરાયું

747
Published on: 7:57 pm, Tue, 22 December 20

સુરત ગુજરાત

સુરત શહેર હોમગાર્ડઝ , ઝોન “બી” (વરાછા), સુરત શહેર દ્વારા 19/12/2020 (શનિવાર) ના રોજ રાત્રીના 11:30 વાગ્યે રોડ પર સુતેલા ગરીબ લોકો માટે (ઠે. સરથાણા જકાતનાકા, ઓવરબ્રીજની નીચે) બ્લેન્કેટ (કંબલ) વિતરણ નું આયોજન કરવામાં આવેલ હતુ.

આ પ્રોગ્રામમાં શ્રી એસ.કે.પટેલસાહેબ, જીલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડઝ, સુરત શહેર તથા શ્રી ડો.પી.વી.શિરોયાસાહેબ , જીલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડઝ, સુરત રુરલ તેમજ શ્રી કે.એન.નસીત (કંપની કમાન્ડર) ઓફીસર કમાંન્ડીગ,સુરત શહેર હોમગાર્ડઝો ઝોન-બી (વરાછા) ના ઓ પણ ઉપસ્થિત રહેલા હતા

સુરત શહેર હોમગાડઁઝ ઝોન-બી(વરાછા)સુરત દ્વારા તારીખ-૧૯/૧૨/૨૦૨૦ ના રોજ રાત્રે-૧૧-૪૫ કલાકે ધર વિહોણા ગરીબ લોકો કે જેઓ ફૂટપાથ ઉપર રાત્રી વાસ કરીને રહેતા હોય તેવા ગરીબ માણસોને શિયાળાની કડકડતી ઠંડીમાં હુફ આપે તેવા ગરમ ધાબળા(બ્લેન્કેટ)નું નિષ્કામભાવે વિતરણનો પોગા્મ સરથાણા જકાત નાકા વરાછા રોડ. સુરત ખાતે રાખવામા આવેલ હતો.

આ કાયઁક્મમા માનનીય જીલ્લા કમાન્ડન્ટ હોમગાડઁઝ,સુરત રુરલ ડો.પૃફુલભાઇ શિરોયા સાહેબ,તથા એસ.કે.પટેલ સાહેબ જીલ્લા કમાન્ડન્ટ હોમગાડઁઝ , સુરત સીટી તેમજ કે.એન.નસીત (કંપની કમાન્ડર) ઇ.ઓફીસર કમાન્ડીગ,સુરત શહેર હોમગાડઁઝ ઝોન-બી(વરાછા) સુરત,તથા દવે સાહેબ.ભાઇ(O.C-D-Zone)તેમજ રાકેશભાઇ ઠક્કર સાહેબ. (O.C-Rander-Zone) પ્લાટુન કમાન્ડંટ ઝોન બી. કલાઁક રાઠોડ સાહેબ,રામ સાહેબ (SPC)તેમજ સરથાણા પો.સ્ટે.મા રાત્રી ફરજ બજાવતા તમામ.હોમગાડઁઝ જવાનો હાજર રહેલ અને હોમગાડઁઝ જવાન એસ.જે.મેધાણી તથા ડી.પી.અમિપરા તેમજ વી.કે.કાછડીયા નાઓના સહયોગથી ગરીબોને ધાબળાનું વિતરણ કરવામા આવેલ હતું.

સમગ્ર કાયઁક્મ નું સંચાલન હોમગાડઁઝ પ્લાટુન સાજઁન્ટ આર.કે.હિરપરાએ કરેલ,તમામ હોમગાડઁઝ જવાનો,અધિકારીઓ,એન.સી.ઓઝ,પોલીસ સમન્વય પત્રકાર સુમિત વસોયા,જલારામ મંદિર વાળા વિરેન્દ્રભાઇ ચોવટિયા,સામાજીક સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા.
કે.એન.નસીત (કંપની કમાન્ડર)
I/C ઓફિસર કમાન્ડીગ,સુરત શહેર હોમગાડઁઝ ઝોન-બી(વરાછા),સુરત

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ