આવી રીતે મિનિટોમાં જાણો, આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર કરાવ્યો છે રજિસ્ટર્ડ

725
Published on: 6:22 pm, Wed, 6 January 21
આધાર કાર્ડ

શું તમે એ ભૂલી ગયા છો કે તમારા આધાર કાર્ડમાં (Aadhaar Card)કયો નંબર એડ કરાવેલો છે? તમે ફક્ત 2 મિનિટમાં પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વિશે માહિતી મેળવી શકો છો. આજકાલ બધા કામ માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવામાં તમને એ ખબર હોવી જરૂરી છે કે તમે આધાર કાર્ડમાં કયો નંબર રજિસ્ટર્ડ કરાવ્યો છે. આજે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ આ વિશે જણાવી રહ્યા છીએ.

14546 IVRS Method : How to Link Aadhaar Card to Mobile Number OTP

ફોલો કરો આ પ્રોસેસ

– તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે.

– આ વેબસાઇટના ડેશબોર્ડ પર ઘણી કેટેગરી છે. અહીં My Aadhar કેટેગરીમાં જવું પડશે.

– આ કેટેગરીમાં Aadhar Servicesનું ઓપ્શન જોવા મળશે.

– ઓ ઓપ્શનને ક્લિક કર્યા પછી Verify Email/Mobile Numberનું એક વિન્ડો ખુલશે.

– આ વિન્ડોમાં પોતાનો આધાર નંબર અને તેના નીચેના બોક્સમાં મોબાઇલ નંબર એન્ટર કરવો પડશે.

– આ પછી કેપ્ચા નંબર નાખ્યા પછી ઓટીપી જનરેટ કરવો પડશે. તમે ઓટીપી જનરેટ કરશો ત્યારે એક મેસેજ લખેલો આવશે.

– જો તમારો નંબર પહેલાથી જ રજિસ્ટર્ડ છે તો મેસેજ લખેલો આવશે – The Mobile you have entered already verified with our records એટલે કે તમારો મોબાઇલ નંબર પહેલાથી આધાર સાથે રજિસ્ટર્ડ છે.

– જો મોબાઇલ નંબર પહેલાથી રજિસ્ટર્ડ નહીં હોય તો મેસેજ લખેલો આવશે કે – The Mobile number you had entered does not match with our records તેનાથી ખબર પડી જશે કે તમે બીજો કોઈ મોબાઇલ નંબર આધારથી લિંક કરાવેલો છે.

મોબાઇલ નંબરની જેમ રજિસ્ટર્ડ ઇ-મેલ આઈડીને પણ ચેક કરવા માટે તમારે આ ફોર્મ્યુલા પર કામ કરવું પડશે. ઇ-મેલ આઇડીને આ જ રીતે એન્ટર કરીને રજિસ્ટ્રેશનની જાણકારી મેળવી શકો છો.

ઘર બેઠા કરો મોબાઈલ નંબરને આધાર સાથે લીંક, આ છે સરળ સ્ટેપ્સ ક્લિક કરી વિડીયો  દ્વારા પણ સમજી લો |

જાણો નવા આધારની ખાસિયત

તમને જણાવી દઈએ કે, UIDAI તરફથી નવા આધાર કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આધાર PVC કાર્ડ પૂર્ણ રીતથી મૌસમ પ્રૂફ, શાનદાર પ્રિંટ અને લેમિનેટેડ છે. તમે હવે આ દરેક જગ્યાએ લઈ શકો છો. તેના વિશે ચિંતા કર્યા વગર વરસાદથી પણ તેને નુકસાન થઈ શકે છે.

લેટેસ્ટ સિક્યોરિટી ફીચર્સથી લેસ

તમે આધાર પીવીસીને હવે ઓનલાઈન ઓર્ડર કરી મગાવી શકો છો. તો પ્લાસ્ટિક કાર્ડના રૂપમાં નવું આધાર ટકાઉ છે. દેખાવમાં આકર્ષક છે અને લેટેસ્ટ સિક્યોરિટી ફીચર્સથી લેસ છે. સિક્યોરિટી ફીચર્સમાં હોલોગ્રામ, ગિલોચ પેટર્ન, ઘોસ્ટ ઈમેજ અને માઈક્રોટેક્સ્ટ હશે. આ કાર્ડને બનાવવા માટે 50 રૂપિયાનો ખર્ચ આપવાનો રહેશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ