બોલીવૂડ : જાણીતા ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર રાજ કૌશલનું હ્રદયરોગના હુમલાથી નિધન, અંતિમ સંસ્કારમાં પહોંચ્યા બોલિવુડ સેલેબ્લ

1925
Published on: 2:49 pm, Wed, 30 June 21
  • એક્ટ્રેસ અભિનેત્રી મંદિરા બેદીના પતિનું નિધન
  • હાર્ટ અટેકથી નિધન થયું હોવાનું આવ્યું સામે 
  • ડિરેક્ટર અને નિર્માતા હતા રાજ કૌશલ
  • અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું નિધન
  • ફિલ્મમેકરની અચાનક વિદાયથી બોલિવૂડ સેલેબ્સે શોક વ્યક્ત કર્યો

બોલિવૂડ એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ-અટેકને કારણે અવસાન થયું છે. આજે સવારે હાર્ટ-અટેક આવતાં ફિલ્મમેકર રાજ કૌશલે દુનિયાને અલવિદા કહ્યું. રાજ કૌશલના ખાસ મિત્રએ આ ન્યૂઝ કન્ફર્મ કર્યા છે.

કરિયરની શરુઆત એક્ટર તરીકે કરી હતી
તેમને સવારે 4:30 વાગ્યે હાર્ટ-અટેક આવ્યો અને હોસ્પિટલ લઈ ગયા એ પહેલાં જ તેમણે ઘરે અંતિમ શ્વાસ લીધા. રાજ કૌશલ પ્રોડ્યુસર અને સ્ટંટ ડિરેક્ટર હતો. તેણે કરિયરની શરૂઆત એક્ટર તરીકે કરી હતી. રાજ કૌશલની અચાનક વિદાયથી બોલિવૂડ સેલેબ્સે શોક વ્યક્ત કર્યો છે

1999માં કર્યા હતા લવ મેરેજ

 રાજે અભિનેતા તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી.

આપને જણાવી દઇએ કે મંદિરા અને રાજ કૌશલ 1999 માં લવ મેરેજ કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2011 માં બંને પુત્ર વીરનાં માતા-પિતા બન્યાં. પતિ રાજની વિદાય બાદ હવે મંદિરા અને પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

મંદિરાએ પ્રેમના પ્રતીકનો દિવસ એટલે કે વેલેન્ટાઈન્સ ડેના દિવસે લગ્ન કર્યા હતા. 14 ફેબ્રુઆરી, 1999ના રોજ તેણે ફિલ્મમેકર રાજ કૌશલ સાથે ફેરા ફર્યા. તેના દીકરાનો જન્મ 19 જૂન, 2011ના રોજ થયો હતો. કરિયર માટે મંદિરા લગ્નના 11 વર્ષ પછી માતા બની હતી. તેણે દીકરાનું નામ વીર રાખ્યું છે. એ પછી મંદિરાએ જુલાઈ 2020માં એક દીકરી દત્તક લીધી અને તેનું નામ તારા રાખ્યું છે.

 વિરલ ભયાણીએ રાજ કૌશલ (Raj Kaushal Passes Away)ના પરિવારની તસવીર શેર કરતા લખ્યું- આપણે બધા એકદમ ઉંડા શોકમાં છીએ કે, મંદિરા બેદીના પતિ અને એડ ફિલ્મમેકર રાજ કૌશલનુ હ્રદય રોગના હુમલાથી આજે સવારે નિધન થઇ ગયુ છે.

49 વર્ષના રાજ એક ફિલ્મમેકર હતાં. સામે આવી રહેલી જાણકારી અનુસાર, રાજ કૌશલનુ નિધન સવારે 4.30 વાગે થયુ. રાજ કૌશલના નિધન પર બોલીવુડની તમામ હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો. મંદિરા બેદી અને રાજ કૌશલના બે દીકરા અને એક નાની દીકરી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317