ભાવનગર-અમદાવાદ હાઇવે પર ટ્રક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પતિ-પત્નીના મોત..

1149
Published on: 6:06 pm, Sun, 24 January 21
ભાવનગર-અમદાવાદ

ગુજરાતમાં સતત માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. વહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઈવે લોહિયાળ બન્યો છે. આજે સવારે ભાવનગર અમદાવાદ હાઇવે પર થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે.  આ અકસ્માત પીપળી વટામણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઇ હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર, ભાવનગરથી એક ટ્રક અમદાવાદ તરફ જઈ રહી હતી, તે સામેથી આવતી કાર સાથે ધડાકેભેર અથડાઈ હતી. અને અકસ્માત એટલો ભયાનક હતો કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. અને મૃતદેહોને કાઢવા માટે ક્રેઈનની મદદ લેવી પડી હતી. ઉલ્લેખનીય છે કે કારમાં 5 લોકો સવાર હતા, જેમાંથી 2નાં ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા, અને અન્યને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઈવે લોહિયાળ બન્યો છે. આજે સવારે ભાવનગર અમદાવાદ હાઇવે (Ahmedabad Bhavnagar highway) પર થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. પીપળી વટામણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જે કારને અકસ્માત (accident) થયો છે તે તેલંગાણા પાસિંગની કાર હતી.

અકસ્માત સર્જાતા લોકો એકઠા થયા હતા. ત્યારબાદ બચાવ કામગીરી શરૂ કરી દેવાઇ હતી. તો બનાવની પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બે મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને બહાર કાઢવા ક્રેઇન બોલાવી હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર જણાઇ આવતા તેને ધોળકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બે મૃતદેહોને પીએમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

No description available.

પ્રાપ્ત માહિતી અનુસાર, પીપળી વટામણ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. જોકે, આ કાર તેલંગણા (telangana) પાસિંગની હોવાનું સામે આવ્યું છે. તેલંગાણા પાસિંગની કારમાં 5 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે.

જામખંભાળીયા-ભાણવડ રોડ પર ટેમ્પો અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત

જામખંભાળીયા-ભાણવડ રોડ પર અકસ્માત સર્જાયો હતો. માંઝા ગામ નજીક ટેમ્પો અને સ્કૂટર પર અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યા છે. ટેમ્પોની અડફેટે સ્કૂટર સવાર પતિ-પત્નીના ઘટનાસ્થળે મોત નિપજ્યા. તો બાળક ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ