અમદાવાદની શરમજનક ઘટના! યુવકે ચડ્ડો કાઢી કહ્યું “ભાભી અહીં આવો…બાથમાં લઈ નીચે..”

1581
Published on: 1:42 pm, Mon, 31 May 21

તાજેતરમાં અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી પરિણીતાએ એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતા જ્યારે વાસણ ઘસી રહી હતી ત્યારે તે શખ્સ તેના ઘર સામે જોઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ આ શખ્સ ઘરમાં ઘૂસી ગયો અને પોતાનો ચડ્ડો કાઢીને પરિણીતાને કહ્યું, ભાભી અહીં આવો તેમ કહી બાથમાં લઈ નીચે સુવડાવવાની કોશિશ કરી હતી. આ દરમિયાન પરિણીતાએ બુમાબુમ કરતા આસપાસના લોકો ત્યાં આવી પહોચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધારવામાં આવી છે.

શહેરના વાસણા  વિસ્તારમાં રહેતી પરિણીતાએ સ્થાનિક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતા જ્યારે વાસણ ઘસતી હતી ત્યારે તે શખસ તેના ઘર સામે જોઈ રહ્યો હતો અને ત્યારે અચાનક જ આ શખસ આ પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને પોતાનો ચડ્ડો કાઢીને પરિણીતાને ભાભી અહીં આવો તેમ કહી બાથમાં લઈ નીચે સુવડાવવાની કોશિશ કરી હતી. જોકે પરિણીતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

देवर के अलावा 'धोखेबाज' भाभी के कई मर्दों से थे अवैध संबंध, फिर आया एक MMS  और पूल में मिली न्‍यूड लाश | Mumbai's Aksa beach murder: Bhabhi was  cheating on me,

મળતી માહિતી મુજબ, વાસણા વિસ્તારમાં 35 વર્ષીય યુવતી તેના પતિ અને બાળકો સાથે રહે છે. પરિણીતાના પતિ નારણપુરા ખાતે નોકરી કરે છે. રવિવારે સાંજે આ પરિણીતા તેના ઘરે ઉપરના રૂમમાં એકલી વાસણ ઘસી રહી હતી. આ દરમિયાન ત્યાં પાડોશમાં રહેતો દીપક નામનો શખ્સ નીચે ઉભો હતો.

વાસણા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતી તેના પતિ તથા બાળકો સાથે રહે છે. આ પરિણીતાના પતિ નારણપુરા ખાતે નોકરી કરે છે. રવિવારના રોજ સાંજે આ પરિણીતા તેના ઘરે ઉપરના રૂમમાં એકલી વાસણ ઘસતી હતી. તે દરમિયાન ત્યાં રહેતો દિપક નામનો શખસ નીચે ઉભો હતો.

દીપક અવારનવાર આ પરિણીતાના ઘરની સામે જોયા કરતો હતો. જેથી પરિણીતાએ તાના પાડોશમાં રહેતી એક મહિલાને કહ્યું કે, તમે મારા ઘરે આવો. આ દરમિયાન પાડોશી મહિલા આ પરિણીતાના ઘરમાં વસ્તુ મુકવા ગઈ ત્યાં દીપક નામનો શખ્સ અચાનક જ પરિણીતાના ઘરમાં ઘુસી આવ્યો હતો.

Jabalpur-indore Overnight Express Lady Passenger Rape Try Case - ओवर नाइट  एक्सप्रेस में महिला यात्री से छेड़छाड, आरोपी डीआइजी का तबादला | Patrika News

જોકે પરિણીતાએ બૂમાબૂમ કરતા પાડોશમાં રહેતા મહિલાનો દીકરો તથા આસપાસના લોકો આવી ગયા હતા અને દીપક ને પકડી લીધો હતો અને પરિણીતાને છોડાવી મકાન ની નીચે લઈ ગયા હતા. સમગ્ર બાબતને લઈને પોલીસને ફોન કરતા વાસણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિણીતાની ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317