બોલિવૂડ : ખતરો કે ખિલાડી અક્ષય કુમાર ની માતા અરુણા ભાટિયા નું નિધન.

2649
Published on: 10:48 am, Wed, 8 September 21

બોલિવૂડ : ખતરો કે ખિલાડી અક્ષય કુમાર ની માતા અરુણા ભાટિયા નું નિધન.

બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું બુધવારે સવારે નિધન થયું હતું. અક્ષયની માતાની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી સારી નહોતી. આ પછી તેને મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અક્ષયે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી ચાહકો સાથે શેર કરી છે.

સમગ્ર મામલે અક્ષયે સોશિયલ મીડિયા પર સમાચાર શેર કરતા કહ્યું કે તે મારી મૂળ હતી અને આજે તે મારી પાસે નથી જેના કારણે મને અસહ્ય દર્દ થઈ રહ્યું છે. અક્ષય કુમારે કહ્યું મારી માતા મને આજે સવારે છોડીને જતી રહી અને હવે તે બિજી દુનિયામાં મારા પિતાને મળશે. સાથેજ અક્ષયે તેમના ફેન્સને એવું પણ કીધું કે તમારી બધાની પ્રાર્થનાઓનું હું સન્માન કરું છું

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317