અમેરિકામાં રવિવારથી TIKTOK અને WeChat ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ ભારત બાદ અમેરિકાએ આપ્યો ઝટકો

146

અમેરિકા
ચીન ઇફેકક્ટ્સ

ભારત બાદ અમેરિકા એ પણ ચીન ને આપ્યો સોસિયલ ઝટકો , વાત જાણે એમ છે કે ભારત અને ચીન ની દુષમની બાદ અમેરિકા એ પણ ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. હાલ અમેરિકા માં ટિકટોક અને વિચેત ( wechat ) પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે.

ભારત અને અમેરિકા વચ્ચે ની દોસ્તી બનશે હવે વધુ ગાઢ, ચીન ને આર્થિક નુકસાન આપવામાં વિશ્વ ના બે દેશો એ ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો. ભારત માં પબજી ગેમ સહિત ની આશરે 200 જેટલી ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વધુ માં જણાવીએ તો લોકડાઉન દરમિયાન ભારત અને ચીન વચ્ચે દુષમની ઉપજી હતી જેથી ભારત સરકારે ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો હતો અને ચીની વસ્તુના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો, ટિકટોક અને પબજી ગેમ જેવી ફેમસ એપ્લિકેશન પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે


સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ