Home ગુજરાત અરવલ્લી/ મોડાસા-શામળાજી હાઇવે ઉપર હિટ એન્ડ રનની ઘટના, એક યુવકનું નિપજ્યું કરૂણ...

અરવલ્લી/ મોડાસા-શામળાજી હાઇવે ઉપર હિટ એન્ડ રનની ઘટના, એક યુવકનું નિપજ્યું કરૂણ મોત

488
Published on: 1:40 pm, Sun, 11 October 20

અરવલ્લી/ મોડાસા

અરવલ્લી/ મોડાસા-શામળાજી હાઇવે ઉપર હિટ એન્ડ રનની ઘટના, એક યુવકનું નિપજ્યું કરૂણ મોત

◆મોડાસા – શામળાજી હાઇવે ઉપર હિટ એન્ડ રન મા યુવકનું મોત
◆મરડીયા પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવકને ટ્રક ચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો.
◆સુરપુર ગામ નો યુવક રોડ ક્રોસ કારી રહ્યો હતો ત્યારે બની ઘટના.
◆યુવક ને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થરે જ મોત નીપજ્યું.
◆ઘટના બાદ સ્થાનિકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો.
◆મોડાસા રૂરલ પોલીસે હાથ ધરી કાર્યવાહી.
અહેવાલ : યોગેશ પટેલ. અરવલ્લી

જેમા ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું ઘટના સ્થળે મોત થયુ

રાજ્યના અરવલ્લી ખાતે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અરવલ્લીના મોડાસા-શામળાજી હાઇવે ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું મોત થયુ છે. નોંધનીય છે કે મરડીયા પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવકને ટ્રક ચાલક અડફેટે લીધો. જેમા ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું ઘટના સ્થળે મોત થયુ.
ઘટના બાદ સ્થાનિકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો,. ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જીને ભાગી ગયેલા ટ્રક ચાલકને લોકોએ ટોલટેક્સ નજીકથી ઝડપી પાડ્યો હતો. ત્યારે આ  મામલે મોડાસા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ