બોલિવૂડ બાદ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં કોરોના નો પગપેશરો : રાજામૌલી ના પુરા પરિવાર ને કોરોના

440
Published on: 7:38 pm, Thu, 30 July 20

હૈદરાબાદ
કોરોના ઇફેકક્ટ્સ

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના ફેમસ અને બાહુબલી જેવી સુપર હિટ ફિલ્મ આપનાર એસ.એસ.રાજામૌલિ અને તેમના પરિવાર બન્યો કોરોના સંક્રમણ.

સોસીયલ મીડિયા માં રાજમૌલિ એ જાણકારી આપી હતી અને લોકો ને સાવચેત રહેવા કહ્યું હતું, છેલ્લા ઘણા સમય થી તાવ આવતો હોવાનું જણાવાયું અને દવા લેવાથી તાવ ઓછો થઈ ગયો હતો પરંતુ મેં અને મારા પરિવારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં બધા ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેથી અમો બધા હોમ ક્વોરોનટાઈન થયા છીએ.

પોતાના ઇંસ્ટાગ્રામ પર કરેલી પોસ્ટ માં વધુ માં લખ્યું છે કે , પહેલા કોરોના ના કોઈ પણ લક્ષણો પરિવાર ના કોઈ સભ્ય માં દેખાયા ન હતા પરંતુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી અમે સાવધાની રાખવાની સાથે દરેક નીયમો નું પાલન કરી રહ્યા છીએ. તથા અમો હોમ ક્વોરોનટાઈન થવાની સાથે ડોકટર નો સલાહ પણ લઈ રહ્યા છીએ.

બોલિવૂડ બાદ કોરોના એ ટોલીવુડ માં પણ પોતાના સંક્રમણ ફેલાવવાનું ચાલુ કરી દીધું છે. હાલ કોરોના એ સમગ્ર દેશ માં પગ પેશરો કરી દીધો છે. સૂત્રો ની માહિતી મુજબ રશિયા દ્વારા કોરોના વાયરસ ની રશી પણ શોધાય નું બહાર આવ્યું છે જે 10 ઓગસ્ટ બાદ ભારત માં લોન્ચ થશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ

https://www.facebook.com/gujaratupdatenews.in/

ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો