રાજકારણમાં ખળભળાટ : 5 ઓગસ્ટે બનાસકાંઠાના મોટા નેતાનો સેક્સ વીડિયો થશે વાયરલ, સોશિયલ મીડિયા પર ધમકી..

4469
Published on: 1:34 pm, Tue, 3 August 21
  • બનાસકાંઠાના રાજકારણમાં ખળભળાટ 
  • સોશિયલ મીડિયા પર નેતાનો વીડિયા વાયરલ કરવાની ચીમકી 
  • એક પોસ્ટથી બનાસકાંઠાના રાજકારણમાં હડકંપ મચ્યો
  • 15 ઓગસ્ટના રોજ વીડિયો વાયરલ કરવાની આપી ધમકી
  • સ્વતંત્રા દિવસે ગુજરાતના આ દિગ્ગજ નેતાઓ આપતીજનક વિડીઓ થશે વાઈરલ

સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેમની સામે તેમના કરતા વધારે ગેરફાયદાઓ પણ છે જે આપણે ભૂલવું ન જોઈએ. ત્યારે હાલમાં જ બનાસકાંઠાના એક વ્યક્તિએ ફેસબુક પર એવી પોસ્ટ કરી છે જેને લીધે રાજકારણમાં અને સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ભારે ચકચાર અને ખળભળાટ મચી જવા પામી છે. આ પોસ્ટ ભાચર ગામના માઘાભાઈ પટેલ દ્વારા ફેસબુક પર મુકવામાં આવી છે. જેને લીધે હાલ તે એક ચર્ચાનો વિષય બની ગયા છે.

બનાસકાંઠાના રાજકારણમા ભૂકંપ આવે તેવા ઘાટ સર્જાયા છે. થરાદના આમ આદમી પાર્ટીના કાર્યકર મધા પટેલની એક ફેસબુક પોસ્ટે ભારે ચર્ચા જગાવી છે. સાથે જ આ પોસ્ટને કારણે તહેલકો મચી ગયો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્ત મધા પટેલે પોતાના ફેસબુક પર એક પોસ્ટ કરી છે. તેમણે બનાસકાંઠા જિલ્લાના મોટા નેતાનો સેક્સ વીડિયો વાયરલ કરવાની પોસ્ટ કરી છે. 15 ઓગસ્ટના દિવસે નેતાજીનો 4.6 મિનિટનો સેક્સ વીડિયો પોસ્ટ કરવામાં આવશે તેવુ તેમણે કહ્યુ છે.

સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેનાથી વધારે તેના ગેરફાયદાઓ પણ છે. તાજેતરમાંજ બનાસકાંઠાના એક વ્યક્તિએ ફેસબુક પર એવી પોસ્ટ કરી છે. કે જેના કારણે સમગ્ર જીલ્લામાં ચકચાર મચી પામી છે. ભાચર ગામના માઘાભાઈ પટેલ દ્વારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે. જેના કારણે હાલ તેઓ ચર્ચામાં આવી ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એવો તો કેવો વીડિયો છે કે જેને લઈને માઘાભાઈ પટેલ દ્વારા આવી ચીમકી ઉચ્ચરવામાં આવેલ છે. જેને લઈને બનાસકાંઠા જીલ્લામાં ચકચાર મચી ગઈ છે. એક પોસ્ટને કારણે બનાસકાંઠા જીલ્લાના રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317