ભોપાલ માં દુર્ગા વિસર્જન માટે જતી યાત્રા પર ઝડપી કાર ફરી વળી ,ગંભીર વીડિયો વાયરલ..

1355
Published on: 12:07 pm, Sun, 17 October 21

છત્તીસગઢ બાદ ભોપાલમાં દુર્ગા વિસર્જન માટે જતા લોકો પર ચડી કાર

અચાનક કાર ધસી આવવાને લીધે થયેલ દોડધામમાં સમારોહમાં સામેલ એક છોકરો કાર સાથે અથડાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. એવું કહેવામાં આવે છે કે ગુસ્સે થયેલા લોકોથી બચવા માટે, ડ્રાઇવરે કારને રિવર્સ મારી અને ઝડપથી બહાર કાઢી, જેના કારણે અન્ય ત્રણ લોકો પણ તેને ટક્કર માર્યા બાદ ઘાયલ થયા અને 1 વ્યક્તિનું મોત પણ પણ થયું હતું. આ બનાવને પગલે ટોળાએ હંગામો મચાવ્યો અને થોડા સમય માટે રસ્તો બંધ કરી દીધો.

કારના પૈડાની નીચે આવેલુ બાળક ઈજાગ્રસ્ત થઈ ગયુ. આસપાસ હાજર લોકોએ બાળકને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યુ જ્યાં તેની સારવાર થઈ. ડોક્ટરોએ બાળકને સારવાર બાદ રજા આપી દીધી. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં એક કાર રિવર્સ થતા જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળી રહેલી કારમાં બેથી ત્રણ લોકો સવાર છે.

ઘટનાને ભોપાલ પોલીસે ગંભીરતાથી લેતા તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ કારનો નંબર કાઢવા માટે ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમરા પણ ખંગાળી રહી છે. છત્તીસગઢના પથ્થલગામમાં દુર્ગા પ્રતિમા વિસર્જન માટે રહેતા લોકોને કારે કચડ્યા હતા. આ ઘટનામાં એકનુ મોત નીપજ્યુ હતુ જ્યારે લગભગ બે ડઝન લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

બનાવ અંગેનો અહેવાલ મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી અને મૂર્તિ વિસર્જન માટે ટેબ્લોને આગળ વધાર્યો હતો. જણાવી દઈએ કે, તાજેતરમાં જ છત્તીસગઢના જશપુર જિલ્લામાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં એક ઝડપી કાર એક સરઘસમાં લોકોને કચડી નાખી હતી. જેમાં એક યુવાનનું મોત થયું હતું.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +9198247 23317