બ્રિટિશ એરવેઝ
બ્રિટિશ એરવેઝ ની એર હોસ્ટેસ ઉડાન દરમિયાન મુસાફરોને સેક્સની ઓફર આપી રહી છે. એટલુ જ નહીં. તે ગ્રાહકોને માઈલ હાઈ ક્લબમાં સામેલ થવાની માટે પણ આમંત્રિત કરે છે. ફ્લાઈટ અટેંડેંટ પોતાની વર્દીમાં ઓનબોર્ડ રહેતા પોતાના ફેસબુક પેજ પર અશ્લીલ તસ્વીરો પણ પોસ્ટ કરે છે. હોબાળો થતાં બ્રિટિશ એરવેઝે સ્પષ્ટતા આપતા કહ્યુ છે કે, અમે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરીશું.
ફ્લાઈટ અટેંડેંટે પોસ્ટ કરી આવી તસવીરો
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ફ્લાઈટમાં મુસાફરીની નજર હટાવીને લેવામાં આવેલી અશ્લીલ તસ્વીરો પોસ્ટ કરીને ફ્લાઈટ અટેંડેંટ કૈપ્શનમાં લખે છે કે, પ્રિય યાત્રિઓ, ઉડાન દરમિયાન મનોરંજન માટે હું તમારી છું. તમે મને શું કરાવા માગો છો ? આ પોસ્ટ વાયરલ થયા બાદ બ્રિટિશ એરવેઝે તપાસના આદેશ આપ્યા છે.
વિદેશી ગ્રાહકોને પણ મળે છે ફ્લાઇટ અટેંડેંટ
તેમણે કહ્યું કે ગ્રાહકોને મળવા માટે 50 યુરોની સિક્યોરિટી ફી આપવી પડશે. આ ફીની કિંમત પણ ડિમાન્ડ પ્રમાણે બદલાતી રહે છે. તેમાં ભાવતાલની કોઇ સંભાવના નથી. તો બીજા દેશોના લોકોને પણ મળે છે. જો કે ત્યારે તેની ફી વધુ હોય છે.
બ્રિટિશ એરવેઝે તપાસના આદેશ આપ્યા
આ મામલામાં બ્રિટિશ એરવેઝનું નામ આવતા કંપનીના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, અમે દરેક સમયે અમારા કર્મચારીઓ પાસેથી ઉચ્ચ પ્રકારના વ્યવહારની અપેક્ષા રાખીએ છીએ. અમે આ મામલે તપાસ કરીશું.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ