અમી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ અને લેત યુનુસ ઓરાવાલા ટ્રસ્ટ દ્વારા ભારત પાકિસ્તાન બોર્ડર પર ના જવાનો સાથે રક્ષાબંધન ની ઉજવણી

અમી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ અને મરહુમ યુનુસ ઓરાવાલા ટ્રસ્ટ આયોજીત દેશ ના જવાનો ને કચ્છબોર્ડર ખાતે જઇ જુદી જુદી ૫ (પાંચ) સુરક્ષા જવાનો ની બટાલીયન...