શું આવતીકાલથી બંધ થઈ જશે ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ?, ખાસ જાણો શું છે મામદિવસે દિલ્હી પોલીસે નોટિસ પાઠવી..લો ?,

408
  • સોશિયલ મીડિયા પ્રાઈવસી નિયમનું પાલન કરવામાં નિષ્ફળ
  • સાંજે બે ટીમ તપાસ માટે ગુડગાંવ અને દિલ્હી ઓફિસ પહોંચી
  • સરકારે સોશિયલ મીડિયાને ચેતવણીની સાથે નોટિસ ફટકારી 
  •  નવા નિયમોના પાલન માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને 3 મહિનાનો સમય આપ્યો હતો
  • Facebook, Twitter અને Instagram હવે બંધ થઈ જશે ?

સરકારે સોશિયલ મીડિયાને ચેતવણીની સાથે નોટિસ ફટકારી 

સરકારી સૂત્રોના જણાવ્યાનુંસાર કેન્દ્ર સરકારે ટ્વીટર, ફેસબુક અને ઈન્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મોને 26 મે સુધી લાગૂ થનારા પ્રાઈવસી નિયમનું પાલન કરવામાં નિષ્ફળ રહેવાને લઈને ચેતવણીની સાથે નોટિસ ફટકારી છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમો ટ્વિટર ઈન્ડિયાના કાર્યાલયો (લાડો સરાય, દિલ્હી અને ગુડગાંવ)માં તપાસ માટે પહોંચી છે. આ તસવીર લાડો સરાય ઓફિસની છે - Divya Bhaskar

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ દિલ્હી સ્થિત ટ્વિટરની ઓફિસે પહોંચી છે. લાડો સરાય ખાતે આવેલી સ્પેશિયલ સેલની ટીમ ટૂલ કિટ મામલાની તપાસને લઈને ટ્વિટરની ઓફિસે પહોંચી છે. એટલું જ નહીં ગુરુગ્રામની ટ્વિટર ઓફિસ પર પણ સ્પેશિયલ ટીમ પહોંચી છે. એટલે કે એક સાથે ટ્વિટરના બે કાર્યાલય પર સ્પેશિયલ સેલની ટીમ તપાસ માટે પહોંચી છે.

 શું બે દિવસમાં ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ બંધ થઈ જશે? શું ભારત સરકાર આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બે દિવસ પછી બ્લોક કરી દેશે? વાત જાણે એમ છે કે ભારતીય માઈક્રોબ્લોગિંગ સાઈટ કૂ (Koo) એ શનિવારે કહ્યું કે તેણે આ મહિનાના અંત સુધીમાં નિર્ધારિત સમયમર્યાદા પહેલા જ ડિજિટલ પ્લેટફોર્મ માટે નવા દિશાનિર્દેશનું પાલન કરી લીધુ છે. પરંતુ અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે હજુ સુધી આમ કર્યું નથી.

Facebook, Instagram, Twitter, others fined $1.2M each after failing to  appoint Turkey representative | Daily Sabah

હકિકતમાં 25 ફેબ્રુઆરીએ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફરમેશન ટેક્નોલોજી મંત્રાલયના નવા નિયમોનું પાલન કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 3 મહિનાનો સમય આપ્યો હતો. જે 26 મેએ ખતમ થઈ રહ્યો છે. શું નવા નિયમોમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના નિયમ 2021 અનુસાર સેલ્ફ રેગુલેટરિંગ બોર્ડી  એક ઈન્ડિપેન્ડેટ બોર્ડી હશે. જે એમ જ પબ્લિશર્સ અથવા તેમના અસોસિયેસન દ્વારા બનાવવામાં આવશે. આ સંસ્થા ભારતના અલગ અલગ નસ્લ અને અલગ અલગ ધર્મના  લોકોને ધ્યાનમાં રાખશે અને કોઈ પણ નસ્લીય અથવા ધાર્મિક ગ્રુપની ગતિવિધિઓ, વિશ્વાસો, પ્રથાઓ અથવા વિચારોની વિશેષતા દર્શાવતા સાવધાની અને વિવેકની સાથે કામ કરશે.

કેન્દ્ર સરકારે પણ ચેતવણી આપી હતી

આ અગાઉ કેન્દ્ર સરકારે પણ ટ્વિટરને મેનિપ્યુલેટેડ મીડિયા તરીકે ગણાવવા બદલ ટ્વિટરની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. IT મંત્રાલયે ટ્વિટરને મેન્યુપ્યુલેટેડ મીડિયા ટેગને હટાવવા માટે કહ્યું છે. સરકારે કહ્યું છે કે કંટેન્ટની સત્યતાની તપાસ એજન્સી કરશે, ટ્વિટર નહીં. માટે ટ્વિટરે તપાસ પ્રક્રિયામાં દરમિયાનગીરી કરવી કરવી જોઈએ નહીં.

સરકારે મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા મંચની વ્યાખ્યા નક્કી કરતા કહ્યું હતું કે આ માટે રજિસ્ટર્ડ યૂઝર્સની સંખ્યા ઓછામાં ઓછી 50 લાખ હોવી જોઈએ. સોશિયલ મીડિયાના આ મંચોએ આઈટી નિયમો હેઠળ વધારાની જવાબદારીઓનું પાલન કરવું પડશે જેનો હેતું આ મંચોના દુરઉપયોગને રોકવાનો છે. સરકારે ફેબ્રુઆરીમાં આ દિશાનિર્દેશ બહાર પાડતા કહ્યું હતું કે નવા નિયમ તત્કાળ પ્રભાવથી લાગુ થશે અને આ રીતે સોશિયલ મીડિયા પ્રદાતાઓને તેનું પાલન શરૂ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે.

Instagram and WhatsApp are down - Manchester Evening News

36 કલાકની અંદર સોશિયલ પ્લેટફોર્મના તે કન્ટેન્ટને હટાવવું પડશે

નવા નિયમ અનુસાર સરકારના આદેશ બાદ જલ્દી જ પોતાના પ્લેટફોર્મ્સથી કન્ટેન્ટ હટાવવું પડશે. નવા ઈન્ફરમેસન ટેક્નોલોજી નિયમો મુજબ સરકારના  આદેશના વધારેમાં વધારે 36 કલાકની અંદર સોશિયલ પ્લેટફોર્મના તે કન્ટેન્ટને હટાવવું પડશે જેમાં સરકારને વાંધો છે. પહેલા આ સમયમર્યાદા 72 કલાક હતો

શું છે ટૂલકિટ વિવાદ

હકીકતમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ 18 મેના રોક એજ ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે એક ટૂલકિટને ટાંકી કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો. પાત્રાએ કહ્યું હતું કે કોંગ્રેસ કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે ટૂલકિટનો ઉપયોગ કરી રહી છે. તેને કોંગ્રેસની રિસર્ચ ટીમે તૈયાર કર્યું છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317