કોરોના મહામારી દરમિયાન માતા કે પિતા અથવા બન્ને ગુમાવનાર બાળકો માટે રાજ્ય સરકાર ની યોજના

817
Published on: 3:33 pm, Tue, 27 July 21
માતા કે પિતા ગુમાવનાર બાળકને મળશે સહાય

કોરોના મહામારી દરમિયાન માતા કે પિતા અથવા બન્ને ગુમાવનાર બાળકો માટે રાજ્ય સરકાર ની યોજના નો લાભ લેવા કે અપાવવા વિનંતી.આ માટે જરૂરી માહિતી અને પુરાવા અને ફોર્મ ભરી યોગ્ય સરનામેં જમા કરાવવા થી દર મહિને 2000 બાળક ના ખાતા માં રકમ જમા થશે.તો આવા આપણી આસપાસ રહેતા નિરાધાર બાળકો માટે માહિતી પહોંચાડશે.

ગુજરાત સરકાર દ્વારા કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે ખુબ જ સારી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જો કે કોરોના દરમિયાન માત્ર માતા કે માત્ર પિતા ગુમાવનારા બાળકો માટે કોઇ જ યોજના નથી. આવા બાળકો માટે કે પરિવાર માટે કોઇ યોજનાની જાહેરાત થવી જોઇએ તેવી માંગ લાંબા સમયથી માંગ ઉઠી રહી હતી. જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

Gujarat COVID news

કોરોનાના સમયગાળામાં એક વાલી ગુમનાર બાળકને રૂપિયા 2000 ની માસિક સહાય ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. કોરોના માં માતા-પિતા ગુમાવનાર બાળકને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 2 ઓગસ્ટ ના રોજ સંવેદના દિવસની ઉજવણી અંતર્ગત આ યોજનાને લોન્ચ કરવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માતા કે પિતા ગુમાવનાર બાળકો ની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.

પુરાવા

જે તે મૃત્યું પામનાર વાલી નો
મરણ નો દાખલો.
હયાત વ્યકિતનું આધારકાર્ડ,
બાળકનું આધારકાર્ડ,
સ્કુલ બોનોફાઈડ,
10 વર્ષથી નાની ઉમરના બાળક મા વાલીનુ બેન્ક ખાતુ,
11 થી 21 વર્ષની ઉમર ના બાળકનુ પોતાનુ રાષ્ટ્રિયકૃત બેન્કનું ખાતુ.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317