સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર , સૂરત પોલીસ કમિશનર , સુરત મહાનગરપાલિકા કમિશનર ને પત્ર લખી રજુઆત કરવામાં આવી કે જે રિતે પાટીદારો પર સોસીયલ મીડિયા દ્વારા ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી એ જ રીતે ભાજપ ના અધ્યક્ષ સી.આર.પાટીલ માં ભેગા થયેલા તમામ લોકો ને સોસીયલ મીડિયા દ્વારા નિયમ ભંગ નો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે.
ભાજપ ના નવા અધ્યક્ષ સી.આર.પાટીલ ની સ્વાગત રેલી ના આયોજન માં હજારો લોકો ની ભીડ ભેગી કરવાં ની પરમિશન કય રીતે મળે અને એ પણ જ્યારે સુરત માં કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધતું હોય એવાં આ રેલી નું આયોજન કરવું કેટલું યોગ્ય કહેવાય ???
સુરત પોલીસ કમિશનર દ્વારા કોરોના મહામારી ને ધ્યાન માં રાખી 144 નીં કલમ લગાવવામાં આવી છે તો આટલી સંખ્યામાં કેમ ભાજપ ના કાર્યકરો ભેગા થયા તે લોકો ઉપર જાહેરનામા ભંગ ની કાર્યવાહી કરી અને દરેક લોકો ને સામાન્ય માણસ ની જેમ દંડ કરવામાં આવે છે એ જ રીતે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે અને લોકો ના હિત માટે કોરોના નું સંક્રમણ વધુ ના ફેલાઈ તેવા હેતુ થી રેલી માં આવેલ તમામ કાર્યકરો અને મંત્રીઓ ને 14 દિવસ માટે હોમ ક્વોરોનટાઈન કરવામાં આવે તેવી માંગ પણ પાસ દ્વારા કરવામાં આવી છે.
વરાછા વિસ્તાર પાટીદારો નો ગઢ ગણાય છે જેઠી હુમલા ના ડરે રેલી રદ કરવામાં આવી હોય શકે છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
વોટ્સએપ 2 : https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8
વોટ્સએપ 3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi
https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ