કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ એ માટે સોમવાર થી 10 દિવસ માટે સરકારી અને પ્રાઈવેટ બસ સેવા સ્થગિત

2466
Published on: 10:02 pm, Sat, 25 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

ગુજરાત માં વધતા જતા કોરોના સંક્રમણ ના કારણે સુરત સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે, સોમવાર થી 10 દિવસ માટે સરકારી અને પ્રાઈવેટ બસો ની સેવા સ્થગિત કરવામાં આવી છે.

સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ એનલોક -1 તથા અનલોક -2 ની ગાઈડલાઈન મુજબ એસ.ટી.બસ તથા ખાનગી બસ સેવા સોસીયલ ડિસ્ટન્સ નું પાલન , બસોનું સેનિતાઇઝેશન , વિગેરે સહિત સમગ્ર રાજ્યમાં શરૂ કરી દેવામાં આવશે હતી, જે તાજેતરમાં ઉચ્ચ કક્ષા એ થયેલ સમીક્ષા બાદ કોરોના ના સંદર્ભ માં સુરત માં આવતી તેમજ સુરત થી ઉપડતી તમામ એસ.ટી બસ અને પ્રાઈવેટ બસ સેવાનું સંચાલન હાલ પૂરતું જ તા : 27/07/2020 સોમવાર થી 10 દિવસ માટે સ્થગિત કરવામાં આવેલ છે. આ સમયગાળા દરમ્યાન અન્ય ખાનગી વાહન , ગુડ્સ પરિવાર વાહન / ટ્રક વગેરે રાબેતા મુજબ ચાલુ રહેશે.

સુરત સિવાય ગુજરાત રાજ્ય ના અન્ય વિસ્તારોમાં બસ સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ