સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
હાલ લોકડાઉન દરમિયાન દરેક લોકો ની રોજગારી બંધ હતી ત્યારબાદ સરકાર દ્વારા અનલોક કરતા બધાના બિઝનેશ ફરીથી ચાલુ થઈ રહ્યા છે એવામાં સરકાર ના નિયમ પ્રમાણે હીરા ની ઓફિસ માં આવતા બધા રત્નકલાકારો ને કોરોના ટેસ્ટ કરાવવો.
પ્રાઈવેટ લેબોરેટરી માં કોરોના રિપોર્ટ અંદાજે રૂપિયા 4000 આજુબાજુ માં થાય છે જેથી આમ નાગરિકો પાસે ખાવાના પૈસા નથી એવામાં સરકાર અને પ્રાઈવેટ લેબોરેટરી ઉઘાડી લૂંટ ચલાવી રહી છે એ લૂંટ બંધ કરાવવા માટે સુરત ના કોંગ્રેસ કોર્પોરેટર દિનેશભાઇ મનુભાઈ કાછડીયા દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી , સુરત કલેક્ટર ધવલ પટેલ અને એસ.એમ.સી કમિશનર બંછાનિધી પાની ને લેટર લખી રજુઆત કરવામાં આવી છે.
સુરત ના ફક્ત 1 એવા કોર્પોરેટર છે જે લોકો ની સેવામાં હંમેશા આગળ રહે છે. લોકો નીં સેવા માટે હંમેશા લોકો ની સાથે લોકો ની વચ્ચે રહી અડધી રાત્રે પણ પ્રજા ના કામો માટે દોડી આવે એવા નગર સેવક દિનેશભાઇ કાછડીયા.
સંવાદદાતા વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
વોટ્સએપ 2 : https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8
વોટ્સએપ 3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi
https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ
https://www.facebook.com/gujaratupdatenews.in/
ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો