અમરેલી : નવો નક્કોર રોડ તોડી પાડતા AAP નેતાએ ભાજપ નેતાને ફોન કર્યો, તિજોરી ભરવા નવા રોડનું ટેન્ડર પાસ કરશો?

1732
Published on: 3:21 pm, Fri, 23 July 21

  • શું કોન્ટ્રાક્ટના ખિસ્સા ભરવા નવા રોડ તોડી નાંખશો?
  • કટકી કરવા સારો રોડ તોડી નાંખશો?
  • ભાજપના નેતાને ફોન કરીને ખખડાવી રહ્યા છે, AAP નેતા
  • AAPના કાર્યકર અને BJP નેતાની ઓડિયો વાઈરલ
  • તિજોરી ભરવા નવા રોડનું ટેન્ડર પાસ કરશો?

અમરેલીમાં કુંકાવાવ નાકાથી મામલતદાર કચેરી વચ્ચે બનતા નવા રોડને લઈ વિવાદ, સારા એવા રોડને તોડી નવા રસ્તાના બાંધકામ માટે ટેન્ડર જાહેર કરતા AAPના કાર્યકર અને BJP નેતાની ઓડિયો વાઈરલ

અમરેલીના બગસરામાં બનતા નવા RCC રોડને લઇને વિવાદ જાગ્યો છે. જે માર્ગ પર રોડ તોડવામાં આવ્યો છે. ત્યાં આજથી 6 વર્ષ પહેલા RCC રોડનું કામ થયું હતું. અને આજની તારીખે પણ આ રોડ ચાલવા લાયક હતો. સારા રોડને તોડી નવા રોડનું ટેન્ડર પાસ કરતા આમ આદમી પાર્ટી મેદાને કૂદી છે. અને ભાજપના નેતાને ફોન કરીને ખખડાવી રહ્યા છે. AAP અને ભાજપ નેતા વચ્ચેનો ઓડિયો વાયરલ પણ થયો છે.

રોડના કામને લઇ ઓડિયો થયો વાયરલ થયો છે. મહત્વનું છે કે, કુંકાવાવ નાકાથી મામલતદાર કચેરી સુધી નવો રોડ બની રહ્યો છે.જે માર્ગ પર રોડ તોડવામાં આવ્યો છે. ત્યાં આજથી 6 વર્ષ પહેલા RCC રોડનું કામ થયું હતું. અને આજની તારીખે પણ આ રોડ ચાલવા લાયક હતો. સારા રોડને તોડી નવા રોડનું ટેન્ડર પાસ કરતા આમ આદમી પાર્ટી મેદાને કૂદી છે. અને ભાજપના નેતાને ફોન કરીને ખખડાવી રહ્યા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317