સુરત : કપલ બોક્ષ : કોફી શોપમાં 13થી19 વર્ષની તરૂણીઓ કરતી હતી એવું કામ કે પોલીસ પણ વિચારમાં પડી..

3515
Published on: 2:32 pm, Tue, 11 May 21
કોફી શોપમાં 13થી19 વર્ષની તરૂણીઓ કરતી હતી એવું કામ કે પોલીસ પણ વિચારમાં પડી

આજકાલ ઘણા ગેરકાયદેસર ધંધા સામે આવે છે આ દરમિયાન સુરતમાં લાંબા સમયથી કોફી શોપનાં નામે પ્રેમી કપલને છોકરા છોકરીઓને એકાંત માણવાની જગ્યાએ વેપલો ખીલ્યો છે. આજે શહેરના મોટા વરાછામાં ચાલતા કોફી શોપમાં કપલ બોક્સ પર પોલીસે દરોડા પાડ્યાં હતા. જેમાં 10 કરતા વધુ કપલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

સુરતમાં આવા કપલ બોક્સનો વેપલો ખીલ્યો છે. ત્યારે કોરોના સંક્રમણ કાળમાં પણ જ્યારે હોટલ રેસ્ટોરામાં ટેક હોમ ડિલિવરી જેવી જ સુવિધાઓ શરૂ રાખવાની ગાઇડ લાઇન વચ્ચે પણ વરાછા એક મોલમાં આવેલા કપલ બોક્સમાં પોલીસ દ્વારા દરોડા પાડ્યાં હતા. કોરોના સંક્રમણ વચ્ચે પણ આ બોક્સ ધમધમી રહ્યા હતા. સુરતમાં લાંબા સમયથી કોફી શોપના નામે યુવક અને સગીર છોકરા છોકરીઓને એકાંત માણવાની જગ્યા આપવાનો વેપલો ખીલ્યો છે. આજે શહેરના મોટા વરાછામાં ચાલતા કોફી શોપમાં કપલ બોક્સ પર પોલીસ ત્રાટકી હતી. જેમાં 10 કરતાં વધુ કપલની પોલીસે અટકાયત કરી છે.

surat the work that a 13 to 19 year old girl was doing in a coffee shop3 » Trishul News Gujarati Breaking News surat

સુરતમાં આવા ઘણા કપલ બોક્સનો વેપલો ખીલ્યો છે. આ દરમિયાન કોરોના સંક્રમણ કાળમાં પણ જ્યારે હોટલ રેસ્ટોરામાં ટેક હોમ ડિલિવરી જેવી જ સુવિધાઓ શરૂ રાખવાની ગાઇડ લાઇન છે ત્યારે વરાછાના એક મોલમાં આવેલા કપલ બોક્સમાં પોલીસ દ્વારા દરોડા પાડ્યાં હતા. કોરોના સંક્રમણ વચ્ચે પણ આ બોક્સ ધમધમી રહ્યા હતા.

surat the work that a 13 to 19 year old girl was doing in a coffee shop2 » Trishul News Gujarati Breaking News surat

અમરોલી પોલીસે મોટા વરાછા ખાતે પાડેલા દરોડામાં 7 જેટલી કિશોરીઓને અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય યુવકોની અટકાયત કરવામાં આવી છે. કપલ બોક્સ અંગે પોલીસને ફરિયાદ મળી હોવાનું પોલીસ સુત્રો દ્વારા માહિતીમળી રહી છે. સુરતમાં આવા કપલ બોક્સનો વેપલો ખૂબ ખીલ્યો છે ત્યારે કોરોનાના સંક્રમણ કાળમાં પણ જ્યારે હોટલ રેસ્ટોરાંમાં ટેક હોમ ડિલિવરી જેવી જ સુવિધા શરૂ રાખવાની ગાઇડલાઇન વચ્ચે પણ વરાછાના એક મૉલમાં આવેલા કપલ બૉક્સ પર પોલીસ ત્રાટકી હતી.

 જોકે, શોપના બોર્ડ મુજબ તો આ છોકરા છોકારીઓ 'કોફી પીવા' જ આવ્યા હશે પરંતુ 'કપલ બોક્સ'ની આડમાં ગોરખ ધંધા ચાલતા હોવાની પોલીસને આશંકા છે. હવે પોલીસ આ કેસમાં શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું

જોકે, સુરતમાં અહીંયા ફક્ત એજ જગ્યાએ આવા કપલ બોક્સ ચાલું છે તેવું નથી પરંતુ પોલીસની છીંડે ચઢ્યો તે ચોર અને આમ પણ કોરોનાના સંક્રમણમાં હોટલ રેસ્ટોરાંમાં ટેકહોમનો ઑપ્શન જ શ્રેષ્ઠ હોવા છતાં ભીડ એકઠી કરવી પણ યોગ્ય નથી, જોકે શોપના બોર્ડ મુજબ તો આ છોકરા છોકારીઓ ‘કોફી પીવા’ જ આવ્યા હશે પરંતુ ‘કપલ બોક્સ’ની આડમાં ગોરખ ધંધા ચાલતા હોવાની પોલીસને આશંકા છે. હવે પોલીસ આ કેસમાં શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317