મોટી રાહત : આ રાજય માં હવે ટ્રાફિક પોલીસ નહીં રોકી શકે તમારી કાર કે નહીં કરી શકે ચેકિંગ…

2543
Published on: 7:36 pm, Thu, 5 August 21
  • હવે કારણ વગર તમને નહીં રોકી શકે ટ્રાફિક પોલીસ 
  • ટ્રાફિક પોલીસ માટે જાહેર કરવામાં આવ્યું સર્ક્યુલર
  • હવે ટ્રાફિક પોલીસ નહીં રોકી શકે તમારી કાર કે નહીં કરી શકે ચેકિંગ,
  • ફક્ત ટ્રાફિક કંટ્રોલ કરવાના આપવામાં આવ્યા આદેશ

મુંબઈગરાઓ માટે મોટા રાહતના સમાચાર છે. હવે ટ્રાફિક પોલીસ તમને કારણ વગર રોકીને પરેશાન નહીં કરી શકે અને સાથે જ તમારી ગાડીનું કારણ વગર ચેકિંગ પણ નહીં કરી શકે. કમિશનર ઓફ પોલીસ હેમંત નાગરાલે આ વિશે એક સર્ક્યુલર ટ્રાફિક ડિપાર્ટમેન્ટને જાહેર કર્યું છે.

Hyderabad: Traffic-police arrests 26 parents for allowing their kids drive  | NewsBytes

પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ટ્રાફિક પોલીસ ગાડીઓનું ચેકિંગ કરશે નહીં, ખાસ કરીને જ્યાં ચેક નાકુ હોય, તેઓ માત્ર ટ્રાફિક પર નજર રાખશે અને તેના પર ફોકસ કરશે કે ટ્રાફિક સામાન્ય રીતે ચાલે. તેઓ વાહનને ત્યારે જ રોકશે જ્યારે તેનાથી ટ્રાફિકની રફતારમાં કોઈ ફરક પડી રહ્યો હોય.

ઘણી વખત એવું બનતું હોય છે કે ટ્રાફિક પોલિસ ફક્ત શંકાના આધાર પર કોઈ પણ ગાડીને રોકીને તેમના બૂથ પર ગાડીની તપાસ કરે છે. જેના કારણે રસ્તા પરનો ટ્રાફિક પ્રભાવિત થાય છે.

Delhi Traffic Police Decides To Withdraw 1,50,000 Challans | GoMechanic  Auto News

ટ્રાફિક વિભાગને સી.પી.નાગરાલે દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં તમામ ટ્રાફિક પોલીસને ગાડીઓનું ચેકિંગ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે કારણ કે રસ્તાઓ પર ટ્રાફિક વધી રહ્યો છે, તેમને ટ્રાફિકની હિલચાલ પર નજર રાખવાને પ્રાધાન્ય આપવાનું કહેવામાં આવ્યું છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે જો વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, તો તેમની સામે મોટર વાહન અધિનિયમની જોગવાઈઓ હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા ચાર્જ વસૂલવામાં આવી શકે છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317