6 મહાનગરપાલિકા માટે ભાજપ નાં ઉમેદવારોની જાહેરાત શરૂ, રાજકોટનાં 18 વોર્ડ માટે નામ જાહેર, જુઓ લીસ્ટ..

1083
Published on: 2:31 pm, Thu, 4 February 21
સ્થાનિક સ્વરાજની ચૂંટણી : રાજકોટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ 6 મનપા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અમદાવાદના કેટલાક વોર્ડમાં સહમતિ સાધવામાં વિલંબ થયો હોવાથી યાદી વિલંબમાં પડી હતી જો કે ભાજપે 6 મહાનગર માટે પોતાનાં ઉમેદવાર જાહેર કરી દીધા છે.

રાજકોટનાં 18 વોર્ડનાં ઉમેદવારની જાહેરાત

કમલેશ પરમાર -બહેરામપુર
ગૌતમ કથીરિયા-નિકોલ
શંકર ઘડિયાર-
નિલેશ કવિ- નવરંગપુરા
માનસિંગભાઈ-લંભા
કમલેશ પરમાર
ભરત ભાટી
શીતળ ડાગા
પ્રીતિ ભરવાડ
જયેશ પટેલ-નારણપુરા
વાય કે પટેલ -નવવાડજ
પ્રદીપ દવે- સ્ટેડિયમ
દશરથ પટેલ- રાણીપ
જીગ્નેશ પટેલ- નવવાડજ
કૌશિક જૈન
જતીન પટેલ
દિગન ભટ્ટ
હિતેશ બારોટ
દિનેશ ડાભી
જૈનિક વકીલ
વિશાલ ભરવાડ
દરવાગ દાણી
પ્રીતિ જૈન

Image result for સી.આર.પાટીલ અને વિજય રૂપાણી

ગોતા વિસ્તારમાંથી

પારુલ પટેલ
ચાંદલોડિયા ભરત પટેલ
રાણીપ દશરથ પટેલ
શાહીબાગ :- પ્રતિભા જૈન
ઠક્કર બાપા નગર :- દીક્ષિત પટેલ
વસ્ત્રાલ :- પરેશ પટેલ
નારણપુરા :- ગીતા બેન પટેલ
ઘાટલોડિયા :- જતીન પટેલ, ભાવના બેન પટેલ

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ