IPL 2020
દિલ્હીની ટીમ પ્રથમવાર ફાઈનલમાં પહોંચી છે. આ મુકાબલો જીતીને શ્રેયસ અય્યરની ટીમ દિલ્હી કેપિટલ્સ ઈતિહાસ રચી શકે છે
દિલ્હીની ટીમ પ્રથમવાર ફાઈનલમાં પહોંચી છે. ખાસ વાત છે કે, દુબઇના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ ચાર મેચો રમી છે, અને એકપણ મેચ જીતવામાં સફળ રહી શકી નથી. જ્યારે બીજી બાજુ મુંબઇ ઇન્ડિયન્સ આ મેદાન પર બે મેચોમાં દિલ્હીને હાર આપવામાં સફળ રહી છે. બન્ને ટીમો આજની મેચમાં ટીમમાં કેટલાક ખાસ ફેરફાર કરી શકે છે. જે ખાસ કરીને દુબઇની પીચ પર કામ આવી શકે એવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરી શકે છે.
IPL 2020: આઇપીએલ 13ની ફાઇનલ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે સાંજે 7:30 વાગ્યે દુબઇના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મુકાબલો જીતીને શ્રેયસ અય્યરની ટીમ દિલ્હી કેપિટલ્સ ઈતિહાસ રચી શકે છે. જ્યારે રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સની નજર પાંચમી વખત ખિતાબ પોતાના નામે કરવા પર રહેશે. મુંબઈ આ પહેલા ચાર વખત આઈપીએલ ચેમ્પિયન રહી ચૂકી છે. દિલ્હીની ટીમ પ્રથમવાર ફાઈનલમાં પહોંચી છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatapp
વોટ્સએપ 3 : Whatapp
વોટ્સએપ 4 : Whatapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ