સુરતમાં હીરાના કારખાનાના માલિકનું ખુરશીમાં બેઠા બેઠા મૃત્યુ, ઘટના સીસીટીવીમાં કેદ

1404
Published on: 5:49 pm, Sun, 27 September 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

 

સુરતમાં હીરાના કારખાનેદાર ખુરશી પર બેસેલા છે. થોડીવાર રહીને તેમને બેચેની અનુભવતા તેમનું માથું ટેબલ પર રાખીને સૂઈ જાય છે. થોડીવાર બાદ તેઓ ધડાકાભેર ખુરશી પરથી બેઠા-બેઠા પડી જાય છે. તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થાય છે.

ખુરશીમાંથી ધડાકે દાર પડી જતા જોરદાર અવાજ થતાં આજુબાજુ કામ કરી રહેલા કર્મચારીઓ ઝડપથી દોડી ખુશીને દૂર ખસેડી ને તેમને બેઠા કરે છે. આ ઘટના બનવાથી દરેકના મનમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઓફિસમાં કામ કરતી વખતે આ ઘટના બની છે. સામાન્ય રીતે આવું હાર્ટ અટેક આવે ત્યારે બને છે. પરંતુ હજુ તેમના મૃત્યુનું અસલી કારણ જાણી શકાયું નથી.

તેમના આ અચાનક મૃત્યુના કારણે સહકર્મચારીઓ ઘટનાને લઇને શોકમય, દરેક લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ