- સલમાન ખાન અને સોનાક્ષીનો ફોટો વાયરલ
- બન્નેએ લગ્ન કર્યા હોવાનો દાવો
- જાણો શું છે હકીકત
બોલિવૂડમાં મોસ્ટ એલિજિબલ બેચલર. અભિનેતાના ચાહકો લાંબા સમયથી તેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. જો કે સલમાન ખાનને આ અંગે ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ તેણે કયારે લગ્ન કરવાનો છે તે અંગે કોઈ સંકેત આપ્યો નથી. ઘણા લોકોને લાગે છે કે સલમાન ખાન આખી જિંદગી બેચલર જ રહેશે. જો કે સલમાન ખાનનું બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ સાથે અફેર છે, પરંતુ તેમ છતાં તેને આજ સુધી સાચો પ્રેમ મળ્યો નથી. સલમાનના લગ્નને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર પણ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. સોનાક્ષી સિંહા સાથે તેમના લગ્નની તસવીરોની ચર્ચા છે. તો ચાલો જાણીએ સલમાન ખાન અને સોનાક્ષી સિંહાના આ વાયરલ ફોટોનું સત્ય.
ત્યાં જ સોનાક્ષીનું નામ ઝહીર ઈકબાલ સાથે જોડવામાં આવી રહ્યું છે. જોકે સોનાક્ષીએ ઝહીરની સાથે રિલેશનશિપનો ઈનકાર કર્યો છે. દબંગ ગર્લે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે તે ઝહીરની સાથે રિલેશનમાં નથી. ઝહીર ફક્ત તેનો સારો મિત્ર છે. જ્યારે બન્ને કોઈ બીજા સાથે રિલેશનમાં છે તો આ ફોટોનો મજાક કોઈ ફેને કર્યો હોવો જોઈએ.
સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી સુપરસ્ટાર છે. તેની ફિલ્મોની સાથે ચાહકો તેના અંગત જીવનમાં પણ ઊંડો રસ ધરાવે છે. સલમાન ખાને હજી લગ્ન કર્યા નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તેની સાથે બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા જોવા મળી રહી છે. આ તસવીર જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે સલમાન ખાને સોનાક્ષી સાથે ગુપચુપ લગ્ન કર્યા છે. પણ શું આ સાચું છે? આવો તમને જણાવીએ કે વાયરલ થઈ રહેલી તસવીરનું સત્ય શું છે.
જો તમે પણ આવું જ વિચારી રહ્યા છો, તો રોકાઈ જાઓ… હવે અમે તમને આ વાયરલ તસવીર વિશેની સંપૂર્ણ સત્યતા જણાવીએ છીએ. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર અને સોનાક્ષી સિંહાના લગ્નના સમાચાર ખોટા છે. તસવીરને ફોટોશોપથી એડિટ કરવામાં આવી છે. બંનેએ હજુ સુધી કોઈની સાથે લગ્ન કર્યા નથી.
સરકારી યોજનોઓ અને સરકારી નોકરી ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ : http://whatsappwebsitelink.blogspot.com
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
ફેસબુક પેજ – Facebook