પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિ સોઝાને હાર્ટ અટેક,તાત્કાલિક મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

814
Published on: 7:40 pm, Fri, 11 December 20

પ્રખ્યાત કોરિયોગ્રાફર

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. આ સમાચાર વાયરલ થતાંની સાથે લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હોય એવું જોવા મળી રહ્યું છે. પ્રખ્યાત કોરિયોગ્રાફર (ડાન્સ ડિરેક્ટર), અભિનેતા તથા ‘ABCD’ જેવી ફિલ્મોના ડિરેક્ટર એવા રેમો ડિસોઝાને શુક્રવારે બપોરે 2:30 વાગ્યે હાર્ટ અટેક આવ્યો હતો.

જાણીતા કોરિયોગ્રાફર (ડાન્સ ડિરેક્ટર), એક્ટર અને ‘ABCD’ જેવી ફિલ્મોના ડિરેક્ટર એવા રેમો ડિસોઝાને શુક્રવારે બપોરે અઢી વાગ્યાના સુમારે હાર્ટ અટેક આવ્યો હતો. તેને તાત્કાલિક મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને તેમના હૃદયની નળીઓમાંથી બ્લોકેજ દૂર કરવામાં આવ્યા હતા. અત્યારે તેની હાલત સ્થિર છે. રેમોની સાથે તેની પત્ની લિઝેલ છે.

તાત્કાલિક મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને તેમના હૃદયની નળીમાંથી બ્લોકેજ દૂર કરી દેવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ICUમાં દાખલ છે. અત્યારે તેમની હાલત સ્થિર છે. રેમોની સાથે તેની પત્ની લિઝેલ છે.

ચારેય બાજુથી પ્રાર્થનાઓનો વરસાદ રેમો ડિસોઝાને હાર્ટ અટેકના સમાચાર આવતાંની સાથે જ તેની ફટાફટ રિકવરી માટેની પ્રાર્થનાઓ થવા લાગી છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ કહ્યું હતુ કે, હાલ રેમો ધીરે-ધીરે રિકવર કરી રહ્યા છે તેમજ તેમની તબિયત સુધારા પર છે.

ફિલ્મોની ઉપરાંત રિયાલિટી શૉઝમાં પણ જજ તરીકે નિયમિતપણે દેખાતા રેમો ડિસોઝાએ છેલ્લે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં વરુણ ધવન તથા શ્રદ્ધા કપૂર હતાં. રેમોના નામે ડિરેક્ટર તરીકે રેસ-3, અ ફ્લાઇંગ જટ્ટ, ABCD-2 જેવી ફિલ્મો બોલે છે. તેને ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મના ‘દીવાની મસ્તાની’ ગીત માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો નેશનલ અવોર્ડ પણ મળી ચૂક્યો છે. માત્ર 46 વર્ષીય રેમોના પરિવારમાં પત્ની લિઝેલ તથા કુલ 2 દીકરા ધ્રુવ તથા ગેબ્રિયેલ છે.

ચારેકોરથી પ્રાર્થનાઓનો વરસાદ
રેમો ડિસોઝાને હાર્ટ અટેકના સમાચાર આવતાં જ ચારેકોરથી તેની ફટાફટ રિકવરી માટેની પ્રાર્થનાઓ થવા લાગી છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ જણાવ્યું કે હાલ રેમો ધીમે ધીમે રિકવર કરી રહ્યા છે અને તેમની તબિયત સુધારા પર છે. તેમના મિત્ર એવા ડાન્સર ધર્મેશ યેલંડે સહિતના મિત્રો હોસ્પિટલ પર છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ