ગુજરાત
ખેડૂત બ્રેકિંગ
ગુજરાત સરકાર ની જાહેરાત મુજબ હવેથી ખેડૂતો ની જમીન બિન ખેડૂત પણ ખરીદી શકશે, પરંતુ ખેડૂતો અને અન્ય લોકો સરકાર ના નિર્ણય થી નાખુશ છે જેથી વિજય હિરપરા નામના વ્યક્તિ એ ગુજરાત ના મુખ્યમંત્રી ને પત્ર લખી આ નિર્ણય રદ કરવાની માંગણી કરી છે.
આ નિર્ણય પહેલા ગુજરાત માં 8 કિલોમીટર ની હદમાં જ કોઈ ખેડૂત ખેતીની જમીન લઈ શકતો હતો ,તે મર્યાદા દૂર થતાં બિલ્ડરો , ઉધોગપતિઓ , કાળા બજારીયાઓ અને અસામાજિક તત્વો ને છૂટો દોર મળી ગયો હતો અને કાળાનાણા છુપાવવા મૂડીપતી ઓ એ ખેડૂતોની જમીન ખરીદવાનું ચાલુ કર્યું અને પરિણામ ગરીબ ખેડૂતો જમીન વિહોણા બન્યા. ફરીથી હવે દેવાદાર બની ચૂકેલા ખેડૂતોની બચીકુચેલી જમીન છે તે ગુજરાત ના ખેડૂતો નથી ઈચ્છાતા કે ઉધોગપતિ ઓ પચાવી પાડે : આમ નાગરિક
લેટર નીચે મુજબ છે જે એક ગુજરાત ના ખેડૂતે લખ્યો છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
વોટ્સએપ 2 : https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8
વોટ્સએપ 3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi
https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ