વધેલા પેટની ચરબીને ઓછી કરવા ઓશિકાનો કરો આ રીતે ઉપયોગ,જાણીલો આ કામની રીત

661
Published on: 5:01 pm, Mon, 9 November 20

સ્વાસ્થ્ય

મીત્રો સૂતી વખતે મુલાયમ ઓશિકું માથા નીચે હોય તો આરામ મળે છે. ઓશિકા સાથે સુવાની આદત સામાન્ય રીતે દરેક વ્યક્તિને હોય છે. કેટલાક લોકો તો એકના બદલે બે-બે ઓશિકા સૂતી વખતે માથા નીચે રાખે છે.પરંતુ આ લોકો એ વાતથી અજાણ હોય છે કે ઓશિકા રાખીને સુવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

તેનાથી આપણી કરોડરજ્જુ સંબંધીત સમસ્યાઓ થાય છે.આ ઉપરાંત ખીલ જેવી ત્વચાની સમસ્યાઓ પણ થાય છે.ઓશિકું રાખવાથી ત્વચા પર કરચલીયો પણ ઝડપથી પડી જાય છે.મિત્રો, યોગ્ય ડાયટ અને હળવા વ્યાયામના માધ્યમથી પણ પેટની વધારાની ચરબી ઘટાડી શકાય છે. જો તમે જીમમા જવાનો સમય નથી કાઢી શકતા તો તમે ઘરે પણ વ્યાયામ કરી શકો છો.

Pranayama Cotton Yoga Bolster

તમે તમારા વ્યાયામને સરળ બનાવવા માટે તકિયા નો પણ ઉપયોગ કરી શકો છો. આજે આ લેખમા અમે તમને કેવી રીતે તકિયાનો ઉપયોગ કરીને પેટની ચરબી ઘટાડી શકાય છે? તેના વિશે જણાવીશુ, તો ચાલો જાણીએ.જ્યારે આપણે ઓશિકા વિના ઊંઘીએ છીએ ત્યારે કરોડરજ્જુ સીધી અને આરામદાયક સ્થિતિમાં રહે છે અને શરીર પણ પ્રાકૃતિક રચના પ્રમાણે રહે છે.

The 7 Best Yoga Bolsters - [2020 Reviews & Guide] | Best Womens Workouts

જો મોટા ઓશિકા સાથે સૂવાથી પીઠ, ગરદનમાં દુખાવો થવાની સમસ્યા થાય છે.જો તમને પણ પીઠમાં દુખાવો થતો હોય તો તાત્કાલિક ઓશિકાને અલવિદા કહી દો. ઓશિકાનો ઉપયોગ બંધ કર્યાના થોડા જ દિવસોમાં તમને તેનું પરીણામ જોવા મળશે. ઓશિકા વિના સુવાથી તમને નીચે દર્શાવ્યાનુસાર લાભ થશે.સ્ત્રીઓ પોતાના કામ અને જવાબદારીઓ વચ્ચે એટલી વ્યસ્ત થઈ જાય છે કે, તે પોતાના સ્વાસ્થ્યની સારસંભાળ રાખવા માટે સમય જ નથી કાઢી શકતી.

જેના કારણે સ્વાસ્થ્ય એકાએક કથળે છે અને અનેકવિધ બીમારીઓ તમારા શરીરને જકડી લે છે. આ બીમારીઓમા સર્વસામાન્ય સમસ્યા જો કોઈને ઉદ્ભવતી હોય તો તે છે મોટાપો. આજે આ મોટાપાની સમસ્યામાંથી તમને મુક્તિ અપાવવા માટે અમે તમને અમુક હળવા વ્યાયામ વિશે માહિતી આપીશુ, તો ચાલો જાણીએ.યાદશક્તિ સુધરશે,જ્યારે આપણે ઊંઘ કરીએ છીએ ત્યારે મગજ આરામની સ્થિતિમાં હોય છે.

સવારે જ્યારે માનસિક રીતે તાજગી સાથે જાગીએ છીએ ત્યારે યાદશક્તિ સૌથી વધારે તેજ હોય છે. તેનાથી યાદશક્તિ સુધરે છે. આવું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે ઓશિકા વિના ઊંઘશો.સંપૂર્ણ શરીરનો વ્યાયામ,આ વ્યાયામ કરવા માટે સૌથી પહેલાં તમે એક સાદડી પર સુઈ જાવ. ત્યારબાદ તમે તમારા બંને પંજા વચ્ચે તકિયાને દબાવી રાખો.ત્યારબાદ તમારા એક પગને ઉઠાવો અને તમારા મોઢા પાસે લઈ જાવ.

પગ રેજ,આ વ્યાયામ એ તમારા શરીરમા રહેલી વધારાની ચરબી ઘટાડવા માટે વધુ પડતો અસરકારક સાબિત થાય છે. આ વ્યાયામને તમે તકિયાની મદદથી સરળ પણ બનાવી શકો છો. આના માટે તમે પહેલા જમીન પર સૂઈ જાવ અને પંજા વચ્ચે તકિયાને દબાવી રાખો. ત્યારબાદ શક્ય બને તેટલા તમારા પગ ૯૦ અંશના ખૂણે વાળો. આ ક્રિયા તમે ૧૫ વાર કરો. તમને થોડા જ દિવસોમા ફરક અવશ્ય જણાશે.

પીઠ અને કમરનો દુખાવો થશે દૂર,જો તમને પીઠ કે કમરમાં દુખાવો રહેતો હોય કે સ્નાયૂની તકલીફ હોય તો ઓશિકા વિના સુવાની શરૂઆત કરી દો. કમર, પીઠ અને સ્નાયૂના દુખાવા વ્યક્તિની સુવાની રીત પર આધાર રાખે છે.સુવાની રીતના કારણે કરોડરજ્જુ પ્રભાવિત થાય છે અને તેના કારણે શરીરમાં દુખાવા રહે છે. જો ઓશિકા વિના ઊંઘવાનું રાખશો તો કરોડરજ્જુ સીધી રહેશે અને દુખાવાની સમસ્યા દૂર થઈ જશે.

10 Best Yoga Bolsters in 2020 (Review)

ત્વચાની સમસ્યાઓ થશે દૂર,ઓશિકા અને સુંદરતા વચ્ચે પણ ખાસ સંબંધ છે. જો તમે ચહેરાને ઓશિકાથી દબાવીને ઊંઘ કરતાં હોય તો તેનાથી તમારા સૌંદર્યને નુકસાન થશે. આમ કરવાથી ચહેરા પર ખીલ, કરચલીયો થઈ શકે છે.પહેલું કારણ કે ઓશિકાના કવર પરના કીટાણુ ચહેરા પર લાગવાથી ત્વચાને નુકસાન થશે. બીજું કારણ કે ઓશિકાના કારણે ચહેરા પર કલાકો સધી દબાણ રહેશે અને જેની અસર રક્તપરિભ્રમણ પર થશે.

રક્તપરિભ્રમણ પ્રભાવિત થવાથી ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓ પણ થઈ જશે.આ ઉપરાંત નિષ્ણાંતો પણ માને છે તે તકીયા સાથે સુવાથી ઊંઘ પર વિપરિત અસર થાય છે. ઓશિકા વિના ઊંઘવાથી આરામદાયક ઊંઘ કરી શકાય છે અને તેનાથી સ્વાસ્થ્ય અને મૂડ બંને સારા રહે છે.સામાન્ય રીતે માતા-પિતા તેમના બાળકોને ઓશીકા સાથે સૂવા માટે પ્રેરિત કરે છે. જેના કારણે તેઓને ઓશીકાની આદત પડી જાય છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ