અડાજણ : સસરાની દાદાગીરી, મારો છોકરો તને નહીં રાખે, તું મને ખુશ રાખ, ‘રેપ કયા હોતા હૈ, મૈં તુજે બતાતા હૂ…

943
Published on: 3:21 pm, Fri, 30 July 21

પરિણીતાએ પતિ અને સસરા બન્ને સામે ગુનો નોંધાવ્યો

મારો છોકરો તને નહીં રાખે, તું મને ખુશ રાખ, હું તારા બધા શોખ પુરા કરીશ’

મહિલાઓ પર અત્યાચારની ફરિયાદો સતત પોલીસ ચોપડે નોંધાતી રહે છે. હવે વધુ એક આવી ફરિયાદ નોંધાઈ છે. જેમાં પારિવારિક ઝઘડા માં પતિ વીડિયો કૉલ કરી બદનામ કરવાની ધમકી આપતો હતો. એટલું જ નહીં, પરિણીતા સાથે તેના સસરાએ પણ બીભત્સ ભાષામાં વાત કરી હતી. સસરાએ પરિણીતાને રસ્તામાં અટકાવી કહ્યું હતું કે, “ચલ બેઠ ગાડી મેં, રેપ કયા હોતા હૈ મૈં તુજે બતાતા હું.” સસરાએ પુત્રવધૂને કોર્ટ સંકુલમાં આવી વાત કરી તેણીનું અપહરણ કરવાની ધમકી પણ આપી હતી. આ મામલે પરિણીતાએ અડાજણ પોલીસ સ્ટેશન માં પતિ અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

13-year-old girl raped, killed in UP; two arrested - The Week

મહિલાઓ પર પારિવારિક અને સાસરિયાં દ્વારા થતા અત્યાચારોમાં વધારો થયો છે. એક કેસમાં પુત્રવધૂને સસરાએ બીભત્સ ભાષામાં વાત કરી હતી. ‘ચલ બેઠ ગાડી મેં, રેપ કયા હોતા હૈ, મૈં તુજે બતાતા હૂ, એવું સસરાએ પુત્રવધૂને કોર્ટ સંકુલમાં કહી અપહરણની ધમકી આપતાં તેણે અડાજણ પોલીસમાં પતિ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.

મહિલાઓ પર પારિવારિક અને સાસરિયા દ્વારા થતા અત્યાચારોમાં વધારો થયો છે. ત્યારે એક એવી ફરિયાદ સામે આવી છે જે સાંભળીને પોલીસ પણ એક સમય માટે વિચારમાં પડી ગઈ હતી. જેમાં એક મહિલાએ અન્ય કોઈ સામે નહીં પરંતુ પોતાના પતિ અને સસરા વિરુદ્ધ  ફરિયાદ કરી છે. ફરિયાદ પ્રમાણે સસરાએ પુત્રવધૂને બળાત્કારની ધમકી આપી હતી.

In the bedroom or a gufa in a dera, rape is rape

અડાજણ પાલ રોડ પર રહેતી 37 વર્ષીય પરિણીતા માર્ચમાં મોપેડ પર ઘરે જતી હતી ત્યારે રસ્તામાં એલપી સવાણી રોડ પર શોરૂમ પાસે સસરાએ પુત્રવધૂને ઊભી રાખી કહ્યું, ચલ બેઠ ગાડી મેં, રેપ ક્યા હોતા હૈ, મૈં તુજે બતાતા હૂ, મારો છોકરો તને નહિ રાખે, તું મારી પાસે રહે અને તું મને ખુશ રાખ તો હું તારા બધા શોખ પૂરા કરીશ. પતિએ વીડિયો કોલ કરી શર્ટ કાઢી કેટલા પૈસા જોઈએ એમ કહી 200 અને 2 હજારની નોટો ફેંકી બદનામ કરી નાખીશ, તું આત્મહત્યા કરી લઈશ, એવી ધમકી આપી હતી, જેથી બંને સામે ફરિયાદ આપી છે.

દીકરો કામે જાય ત્યારે કોઈને કોઈ બહાને તે ઘરે આવીને પરિણીતાને પુત્રને મારવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. મહિનાથી ચાલતા કૃત્ય સામે પરિણીતાએ પોલીસને ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું, જેમાં તેને કોઈએ સાથ આપ્યો ન હતો, પરંતુ સસરાના ત્રાસથી કંટાળેલી મહિલાએ આખરે દાણીલીમડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

All you need to know about marital rape - iPleaders

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317