સુરત : એપાર્ટમેન્ટની મીટર પેટીમાં આગ, જીવ બચાવવા લોકો ચોથા માળેથી નીચે ઉતર્યા..

799
  • સુરતના સગરામપુરા વિસ્તારમાં લાગેલી આગ કાબૂમાં
  • અપાર્ટમેન્ટમાં લાગી હતી આગ
  • રહીશો અપાર્ટમેન્ટના ચોથા માળેથી બીજા અપાર્ટમેન્ટમાં પહોંચ્યા

સુરતના સગરામપુરા વિસ્તારમાં આગની ઘટના ઘટી છે. વિસ્તારમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં આગ ફાટી નીકળી. આગના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ધુમાડા ઉપર સુધી ગયો હતો, જોકે આગ પર કાબૂ મેળવાતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

સુરત ના સગરામપુરા વિસ્તારમાં આગની ઘટના ઘટી છે. વિસ્તારમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં આગ ફાટી નીકળી. આગના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આગના કારણે ચારેબાજુ અફરાતફરીનો માહોલ છે. અપાર્ટમેન્ટના રહેવાસીઓ જીવ બચાવવા માટે ચોથા માળેથી બીજા એપાર્ટમેન્ટમાં પોતાની જાતે જ રેસ્ક્યૂ કર્યું. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કરી રહી છે.

May be an image of outdoors

સુરતમાં ગરમીનો પારો વધતા આગની ઘટનાઓ સામે આવી રહી છે. ગત રોજ પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં એક મિલમાં આગ લાગ્યા બાદ આજે સગરામપુરામાં એપાર્ટમેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગના પગલે ઘરમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવા બારીમાંથી બીજા ફ્લેટમાં રેસ્ક્યૂ કરાયા હતા. મીટર પેટીમાં લાગેલી આગનો ધુમાડો ઉપર સુધી પહોંચી જતા લોકોમાં ડર ફેલાયો હતો. જેથી ફાયરના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરી જીવ બચાવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો

ફાયરબ્રિગેડ આવે ત્યાં સુધીમાં લોકો જીવના જોખમે અન્ય ફ્લેટમાં ગયા હતા. બાદમાં ફાયરબ્રિગેડની ગાડીઓ દ્વારા તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ સાથે જ ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જેથી લોકોએ રાહતનો દમ લીધો હતો.

 ફાયરબ્રિગેડ આવે ત્યાં સુધીમાં લોકો જીવના જોખમે અન્ય ફ્લેટમાં ગયા હતા. બાદમાં ફાયરબ્રિગેડની ગાડીઓ દ્વારા તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ સાથે જ ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જેથી લોકોએ રાહતનો દમ લીધો હતો.

લ્લેખનીય છે કે સુરતમાં પાંડેસરા GIDCની પ્રેરણાં મિલ નામની ડાઈંગ મિલમાં રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે જાગ્રત નાગરિકે તાત્કાલિક ફાયર અને 108 સહિત પોલીસને જાણ કરતાં ત્રણેય પાંખના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. એક કર્મચારી જીવ બચાવવા ત્રીજા માળેથી કુદતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફાયરના જવાનોએ ભીષણ આગને લઈ પાણીનો મારો કરી આગને કાબુમાં કરી હતી.

લોકોએ જીવને જોખમમાં મૂક્યો
રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં આવેલા એપાર્ટમેન્ટમાં મીટરપેટીમાં આગ લાગી ગઈ હતી, જેથી ધુમાડો ઉપરની તરફ આવતાં એપાર્ટમેન્ટના રહીશોમાં ડરનો માહોલ પેદા થઈ ગયો હતો. જેથી લોકોએ જીવ બચાવવા માટે જીવને જોખમમાં મૂક્યો હતો. જીવ જોખમમાં મૂકીને લોકો બારીમાંથી નીકળીને અન્ય ફ્લેટમાં ગયા હતા.

ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
ફાયરબ્રિગેડ આવ્યું ત્યાં સુધીમાં લોકોએ જીવના જોખમે અન્ય ફ્લેટમાં ગયા હતા. બાદમાં ફાયરબ્રિગેડની ગાડીઓ દ્વારા તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ સાથે જ ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો, જેથી લોકોએ રાહતનો દમ લીધો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317