મહિલા શિક્ષકે છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી, છેડતીનો મામલો ટ્રસ્ટી એ મહિલા વિરુદ્ધ નોંધાવી ખંડણીની ફરિયાદ

1076
Published on: 11:34 am, Wed, 2 September 20

સુરત ગુજરાત
છેડતી કાંડ

જમીન કૌભાંડી ચુની ગજેરા ફરી આવ્યા એક નવા વિવાદ માં , આ વખતે જમીન ને લહી ને નહિ પરંતુ પોતાની જ સ્કૂલ માં નોકરી કરતા એક મહિલા શિક્ષકે છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી છે,

અડાજણ નજીક આવેલ ગજેરા ગ્લોબલ સ્કૂલ ના સંચાલક તરીકે ચુની લાલ ગજેરા છે જેમની વિરુદ્ધ એમની જ સ્કૂલ માં શિક્ષક તરીકે નોકરી કરતા મહિલા શિક્ષકે સંચાલક વિરુદ્ધ અભદ્ર માંગણી અને ખરાબ મેસેજ કર્યા ની ફરિયાદ નોંધાવી છે. મહિલા શિક્ષક નું કહેવું છે કે ચુની ગજેરા ઘણા ટાઈમ થી અભદ્ર મેસેજ કરી પરેશાન કરી રહ્યા છે.

અડાજણ પોલીસ વધુ તપાસ કરી રહી છે ત્યાં આજ રોજ આ ઘટના માં આવ્યો એક નવો વળાંક, આજરોજ અડાજણ પોલીસ મથક માં ટ્રસ્ટી એ મહિલા શિક્ષક વિરુદ્ધ ખડણીની ફરિયાદ નોંધાવી છે. ટ્રસ્ટી એ કહ્યું કે આ મહિલા અગાવ પણ 11 લાખ રૂપીયા પડાવી ચુકી છે અને હજુ 5 લાખ ની માંગણી કરી રહી છે. મહિલા શિક્ષિકા દક્ષા દાસ ની તપાસ અડાજણ પોલીસ કરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ