આજ રોજ ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા મા પીવાના પાણીના પ્રશ્નોને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે

322
Published on: 1:30 pm, Sun, 18 October 20

ગીર સોમનાથ

ગુજરાત

આજ રોજ ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા મા પીવાના પાણીના પ્રશ્નોને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે

જનતા ગેરેજ દ્વારા સુત્રાપાડા નગરપાલિકામા વોર્ડ નંબર 1.2.6માં રસ્તા વેલી તકે બને એવી માગ સાથે અરજી કરી હતી. અને સેલાં ઘણા સમય થી રોડ રસ્તા ગંદકી ના થર અને તેના લીધે રોગ સાળો ફેલાવા નો ભય અને ઘરે ઘરે નળ મા ખારું તથા ગંદુ પાણી આવી રહીયુ છે ગંદુ પાણી આવવાના કારણે લોકો ને થતી બિમારી વેઠવી પડે છે આ વીસે તંત્ર ને અવાર નવાર લેખિત મૌખિત રજુઆત કરવા સતાય હજી સુધી કય ધ્યાન દેવામાં આવતું નથી માટે લોકો ને પીવા માટે સુધ પાણી આવે. એ માટે સુત્રાપાડા નગરપાલિકા મા ચીફ ઓફિસર સાહેબ ને અરજી કરવા મા આવી.

પાણી સહિત પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં વડોદરા મહાનગરપાલિકા ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. આજે પણ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ થયો નથી. કેટલાક વિસ્તારમાં દૂષિત પાણી આવી રહ્યું છે. તો કેટલાક વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની આજે પણ બુમો ઉઠી રહી છે, ત્યારે પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા વોર્ડ નંબર-10ની સામે આવેલી હરીઓમનગર સોસાયટીમાં સવારે આવેલા પાણી કોફી કલરનું આવતા લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. કોફી કલરનું પાણી આવતા સોસાયટીના રહીશો ચોંકી ઉઠ્યા હતા.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ